1. Home
  2. Tag "Economic Development"

ગુજરાતે જીત્યો ‘બેસ્ટ સ્ટેટ ફૉર પ્રમોશન ઑફ એવિએશન ઇકોસિસ્ટમ’ પુરસ્કાર

ગાંધીનગર, 3 ફેબ્રુઆરી, 2026 – Aviation Ecosystem ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા ‘વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬’ કાર્યક્રમમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં […]

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ

ગાધીનગર, 15 જાન્યુઆરી 2026:  ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે […]

ભારત-અમેરિકા વેપાર કરારથી આર્થિક વિકાસને મળશે વેગ

નવી દિલ્હીઃ વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુરજીત ભલ્લાએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરાર દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ડૉ. ભલ્લાએ કહ્યું, ‘જો આ કરાર થાય છે, તો આપણો વિકાસ દર ઘણો ઝડપી બની શકે છે.’ તેમનું એવું […]

માલદીવને ભારત સરકારે આર્થિક વિકાસ માટે રૂ. 10 કરોડની મદદ પુરી પાડી

નવી દિલ્હીઃ પડોશી પહેલાને માનતુ ભારત પડોશી દેશોને મદદ કરવા માટે હંમેશા તૈયાર કરે છે. પડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળ અને બર્મા સહિતના દેશોને ભારત દ્વારા અવાર-નવાર મદદ કરવામાં આવે છે. દરમિયાન ભારતની નરેન્દ્ર મોદી સરકારે માલદીવને આર્થિક વિકાસમાં મદદ રૂપ થવા માટે રૂ. 10 કરોડ ડોલરની મદદ કરી હોવાનું જાણવા મળે છે. ભારતે માલદીવને દસ […]

આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવીઃ RBI

મુંબઈઃ રોગચાળા અને આર્થિક અનિયમિતતા વચ્ચે આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમ મુંબઈમાં જાહેર અને ખાનગી બેંકોનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. કોરોના મહામારી બાદ ભારતમાં ઔદ્યોગિક દ્રષ્ટીએ વિકાસ થયો છે અને અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં રોકાણ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code