1. Home
  2. Tag "Economic Status"

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ […]

પાકિસ્તાનમાં ચીનના કરોડોના અનેક પ્રોજેક્ટ અટકતા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથડી

નવી દિલ્હીઃ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પતનની અણી પર આવી ગઈ છે. પાકિસ્તાન કોઈને કોઈ રીતે વિદેશી લોનના બળ પર પોતાનો દેશ ચલાવી રહ્યું છે. ક્યારેક તે લોન લેવા ચીનના ખોળામાં બેસી જાય છે તો ક્યારેક બીજા દેશમાં પહોંચી જાય છે. દરમિયાન પાકિસ્તાનમાં ચીનનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો […]

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code