સાતમ-આઠમના તહેવારો નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો
સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70ન વધારો, કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80નો વધારો, શાકભાજી સહિત અન્ય ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો રાજકોટઃ સાતમ-આઠમના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો […]