1. Home
  2. Tag "Education Institutions"

જાણીતી શૈક્ષણિક સંસ્થા ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં આવકાવેરા વિભાગે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં દરોડા પાડ્યાં હતા. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગે સુરેન્દ્રનગરના ચોટીલમાં પણ તપાસ કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં એસ.જી.હાઈવે નજીક આવેલી એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને તેમના વ્યવસાય અને નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં 100થી વધારે […]

ગાંધીનગરઃ વિવિધ એજ્યુકેશન સંસ્થાઓની નકલી ડિગ્રી સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ, બેની ધરપકડ

અમદાવાદઃ ગાંધીનગરમાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને એક મહિલા સહિતની અટકાયત કરવામાં આવી હતી. એજ્યુકેશન કન્સલ્ટન્સીના ઓથાર હેઠળ સમર્ગ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસને દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી સર્ટિફિકેટ મળી આવ્યાં હતા. વિવિધ યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ જોઈને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે સમગ્ર રેકેટમાં ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code