અમદાવાદઃ કોર્પોરેશન ભિક્ષા નહીં શિક્ષા અભિયાન શરૂ કરશે
ભિક્ષાવૃત્તિ કરનારા બાળકોને શિક્ષણ અપાશે બાળકોને ભણવા માટે નજીકની ખુલ્લી જગ્યાએ બસમાં લઈ જવાશે અભ્યાસ પૂર્ણ થયા બાદ બસમાં જ પરત પણ મુકવા જવાશે અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર ભિક્ષાવૃતિ કરનારા બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવામાં આવશે. આ અંગે મનપા દ્વારા ભિક્ષા નહી શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, […]