1. Home
  2. Tag "Effect"

વાળ પર દરરોજ સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો યોગ્ય છે કેમ, જાણો શું થાય છે અસર…

વાળ આપણી સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. જાડા અને મજબૂત વાળ દરેકને ગમે છે. ફેશનના કારણે આજકાલ મોટાભાગની છોકરીઓ પોતાના વાળ સ્ટ્રેટ કરે છે. કેટલીક છોકરીઓ એવી હોય છે જેમના વાળ કુદરતી રીતે વાંકડિયા હોય છે. વાંકડિયા વાળની ​​સંભાળ રાખવી થોડી મુશ્કેલ છે, તેથી મોટાભાગની છોકરીઓ તેમના વાળ સીધા કરે છે. કેટલીક છોકરીઓ એવી છે […]

સન ટેનને કારણે ચહેરો કાળો થઈ ગયો છે તો અજમાવો આ ટિપ્સ,જલ્દી જ દેખાશે અસર

ઉનાળાની ઋતુમાં ધક્ધકતો તડકો અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે ત્વચામાં ભેજ ઓછો થઈ જાય છે. જેના કારણે આપણો ચહેરો કાળો થવા લાગે છે. જેને દૂર કરવા માટે આપણે અલગ-અલગ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે આપણા ચહેરા પર કોઈ અસર દેખાડી શકતી નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપચાર લાવ્યા છીએ, જેને […]

આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં ક્યાં દેખાશે અને કેટલી અસર રહેશે

દિલ્હી : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ સૂર્યગ્રહણ સવારે 7.04 થી શરૂ થશે અને બપોરે 12.29 સુધી ચાલશે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો ભારતમાં રહેતા લોકો પર તેની કોઈ અસર પડશે. આ વખતેનું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું […]

માતા-પિતાની આ વાતોની બાળકો પર પડે છે ખરાબ અસર

ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત માતા-પિતા એવી વાત કરે છે. જેની બાળકો પર ખરાબ અસર પડે છે. જેના કારણે બાળકોનું દિલ પણ દુખી થઇ જાય છે અને તેમની માનસિકતા પર પણ ખરાબ અસર પડે છે.જો કે, માતાપિતા ઇચ્છે છે કે,તેઓ તેમના બાળકની સારી સંભાળ રાખે.જેથી તેના ઉછેરમાં કોઈ કમી ન રહે.તે […]

કોરોનાની અસર લગ્નો પર પણ પડશે, સુરતમાં 200થી વધુ લગ્નો મુલત્વી રખાયા

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાણ બાદ કમુર્તા પૂર્ણ થતાં જ લગ્નગાળાની મોસમ શરૂ થશે. ગત વર્ષે કોરોનાને લીધે લગ્નો યોજી શકાયા નહતા તેવા લગ્નો પણ આ વર્ષે યોજાઈ રહ્યા છે. મહાનગરોમાં પાર્ટીપ્લોટ્સ. લગ્નની વાડીઓ. હોલ, કેટરિંગ સહિત તમામના બુકિંગ થઈ ગયા છે. 23મી અને 24મી જાન્યુઆરીના તો ધૂમ લગ્નો લેવાયા છે. પરંતુ લગ્નગાળાની સીઝનને કોરોનાનું ગ્રહણ લાગી […]

સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર સપ્ટેમ્બરથી પ્રતિબંધ આવી રહ્યો છે. આ નીતિ અમલી બનશે તો બજારમાંથી પાણી અને આઈસક્રીમના પ્લાસ્ટિકના કપ, ચોકલેટ રેપર તેમજ નાસ્તા-ભોજન પ્રસંગે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડિશો-ચમચીઓ બજારમાંથી ગાયબ થઈ જશે. ગુજરાતમાં  આવા અંદાજે 3500 નાના ઉત્પાદકો છે અને તેમને કામ ચાલુ રાખવા માટે પોતાના […]

ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસર: વર્ષ 1960થી વિશ્વની ખેત ઉત્પાદકતા 21 ટકા ઘટી

અમેરિકાની કોર્નેલ યુનિ.ના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું તેનો અહેવાલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રસિદ્વ થયો હતો ક્લાઇમેટ ચેન્જના કારણે 1960થી વિશ્નની ખેત-ઉત્પાદકતા 21 ટકા સુધી ઘટી ગઇ છે નવી દિલ્હી: અમેરિકાની કોર્નેલ યુનિ.ના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો અહેવાલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રસિદ્વ થયો હતો. એમાં દાવો કરાયો હતો કે ક્લાઇમેટ ચેન્જના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code