ફળો વેચવાની આડમાં ડ્રગ્સની દાણચોરી, વૃદ્ધ પાસેથી રૂ. 35 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 એ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કેળા વેચવાની આડમાં ગાડી પર MD ડ્રગ્સ વેચવા બદલ એક વૃદ્ધની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 60 વર્ષીય મોહમ્મદ અલી અબ્દુલ ગફ્ફાર શેખ તરીકે થઈ છે અને તેની પાસેથી 35 લાખ રૂપિયાની કિંમતનું 153 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ પછી, મોહમ્મદ અલી અબ્દુલ […]