1. Home
  2. Tag "Election Card"

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી કાર્ડ ના હોય તો અન્ય 12 પુરાવાના આધારે કરી શકાશે મતદાન

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડ ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. આ અંગે અરવલ્લીના ધનુસરા તાલુકાના નાયબ મામલતદાર અધિકારી વિક્રમસિંહ ઝાલાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ માટે કુલ 12 જેટલા પુરાવામાંથી […]

મહેસાણાઃ કચરાના ઢગલામાંથી 700 ચૂંટણીકાર્ડ મળી આવ્યાં, તંત્ર દોડતું થઈ ગયું

અમદાવાદઃ હાલ મહત્વના દસ્તાવેજોમાં આધારકાર્ડની સાથે ચૂંટણીકાર્ડ પણ જરૂરી બન્યું છે. દરમિયાન મહેસાણાના કડી-કરણનગર રોડ વિસ્તારમાં એક કચરાના ઢગલામાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું હતું. એટલું જ નહીં તંત્રની કામગીરીને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં કડી-કરણનગર રોડ પાસેથી મોટી સંખ્યામાં જૂના ચૂંટણીકાર્ડ મળી આવ્યા છે. જે બાદ તંત્રને […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો ફતવો, ચૂંટણી કાર્ડ હશે તો જ પરીક્ષા આપી શકાશે

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ પરીક્ષાલક્ષી એક પરિપત્ર કરીને વિવાદમાં આવી છે. યુનિએ એવો નિર્ણય લીધો છે કે, પરીક્ષાના ફોર્મ ભરવા સાથે ચૂંટણીનું કાર્ડ પણ અપલોડ કરાવવું પડશે. અને ચૂંટણી કાર્ડ હોય એવા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે. યુનિવર્સિટીના આ નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ […]

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવાની છે ચિંતા? તો બેફિકર રહો અને આ રીતે ઘરે બેઠા સરનામું બદલો

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું છે? તો રહેજો બેફિકર અહીંયા આપેલા સ્ટેપ્સથી ઘરે બેઠા સરનામું બદલો નવી દિલ્હી: આજે આધારકાર્ડની જેમ જ ચૂંટણી કાર્ડને પણ એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ ચૂંટણી કાર્ડ અતિ આવશ્યક દસ્તાવેજ છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતી વખતે તમને એ […]

આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે, ચૂંટણીપંચે શરૂ કરી તૈયારી

દિલ્હીઃ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો માટે ચૂંટણી ઓળખકાર્ડ જરૂરી છે. દરમિયાન ચૂંટણુપંચ દ્વારા કાર્ડની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચ આગામી સમયમાં ડિજિટલ ચૂંટણીકાર્ડ લોન્ચ કરે તેવી શકયતા છે. જેથી મતદારો ડિજિટલ ફોર્મેલમાં ચૂંટણીકાર્ડને પોતાની સાથે સરળતાથી રાખી શકશે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code