1. Home
  2. Tag "ELECTION COMMISSION"

ભાજપ સાથે સંકળાયેલા 35 હોમ ગાર્ડ્સ કમાન્ડન્ટને ચૂંટણી કામગીરી ન સોંપવા કોંગ્રેસની રજુઆત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષરીતે યોજવા ચૂંટણી પંચ કવાયત કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા 35 જેટલા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ સાથે સંકલાયેલા હોવાથી તેમને ચૂંટણીની કામગારીથી દુર કરવા કોંગ્રેસે માગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટમાં માત્ર ત્રણથી ચાર જેટલા જ પોલીસ વિભાગના એસીપી […]

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે […]

સોશ્યલ મિડિયા પર ચૂંટણી પંચની બાજ નજર, અયોગ્ય પોસ્ટ, વિડિયો મુકનારા સામે ફોજદારી ગુનો નોંધાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ વહિવટી તંત્રનું સુકાન ચૂંટણી પંચે સંભાળી લીધુ છે. કોઈપણ નિર્ણય ચૂંટણી પંચને પૂછ્યા વિના લઈ શકાતો નથી. રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. દરમિયાન સોશ્યલ મિડિયામાં અયોગ્ય પોસ્ટ કે વિડિયો મુકનારા સામે પણ બોજ નજર રાખવામાં […]

ચૂંટણી પંચે મોંઘવારીને ધ્યાનમાં રાખી ઉમેદવારોને રૂપિયા 40 લાખનો ખર્ચ કરવાની મંજુરી આપી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકિય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જે ઉમેદવારોના નામો જાહેર થયા છે, તેમને પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે ચૂંટણી પંચે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં 12 લાખનો વધારો કરવામાં આવ્યો છે. ગત ટર્મમાં પ્રત્યેક ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂપિયા 28 […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ 4.90 કરોડ મતદાતા, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખાસ પોલીગ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાને લઈને ચૂંટણીપંચ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ મતદાન વધારેમાં વધારે થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં લગભગ 4.9 કરોડ મતદારો મતદાન કરશે. જેમાં 3.24 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આ ઉપરાંત 4.6 લાખ યુવા મતદારો નોંધાયાં છે. વધારેમાં વધારે મતદાન કરવા માટે ચૂંટણીપંચે અપીલ કરી છે. ચૂંટણીપંચના […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીપંચ જાહેર કરે તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. ચૂંટણી પંચ દ્વારા આ સપ્તાહમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોગ્રેસ સહિતના રાજકીય આગેવાનો પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થાય છે તેનો ઈન્તરાજ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં જ ચૂંટણી […]

ચૂંટણીપંચઃ દ્રષ્ટીહિન વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે તે દિશામાં કામગીરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેની તમામ રાજકીય પક્ષોની સાથે ચૂંટણીપંચે પણ તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ ચૂંટણીમાં વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. દ્રષ્ટીહીન મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઈવીએમના બેલેટ […]

અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે બનાવ્યા પોતાના નેશનલ આઈકોન

દિલ્હી:ઓટીટી પર અનેક વેબ સિરીઝ દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરનાર અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે તેના રાષ્ટ્રીય આઇકોન બનાવવાનો નિર્ણય લીધો છે.ECના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સોમવારે આ જાહેરાત કરી હતી. મતદાનની ટકાવારી વધારવા અને 100 ટકા વોટિંગ માટે પ્રચાર કરવા માટે ચૂંટણી પંચ પ્રખ્યાત હસ્તીઓને નેશનલ આઈકોન અથવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. 2014માં […]

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ચૂંટણીપંચની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસ દરમિયાન જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓ સાથે કેન્દ્રિય ચૂંટણી પંચની […]

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી – દેશના અનેક રાજ્યોમાં માન્યતા ન ધરાવતા 200થી વધુ રાજકીય પક્ષો બંધ કર્યા

ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચની મોટી કાર્યવાહી નાના બિન કાયદેસરના 253 પક્ષ નષ્ટ કર્યા દિલ્હીઃ- દેશભરમાં આગામી ચૂંટણીને લઈને તમામ પાર્ટી જોરશોરમાં તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ ચૂંટણી પંચે પણ બિન કાયદેસર પક્દેષો સામે મોટી કાર્શયવાહી કરી છે.પ્રાપ્ત વિતગ પ્રમાણે દેશભરમાં ચાલી રહેલા કુલ 253 નાના રાજકીય પક્ષો સામે  ચૂંટણી પંચે આ કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code