1. Home
  2. Tag "ELECTION COMMISSION"

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઈલેક્શન પંચ ઈલેક્શન મોડમાં, 24 જિલ્લાના અધિકારીઓને તાલીમ

ગાંધીનગરઃ  આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તૈયારીના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.30મી ઓગસ્ટથી તા.2જી સપ્ટેમ્બર,2022 દરમિયાન ગુજરાતના 24 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે. આ તાલીમમાં ખાસ કરીને EVM-VVPAT હેન્ડ્સ ઑન અને ઍડમિનિસ્ટ્રેટીવ, વિડ્રોઅલ ઑફ કેન્ડિડેચર એન્ડ એલોટમેન્ટ ઑફ સિમ્બોલ, પેઈડ ન્યુઝ અને MCMC, મોડલ કોડ […]

ઝારખંડઃ હેમંત સોરેનની મુશ્કેલી વધી, સદસ્યતા રદ કરવાની ચૂંટણી પંચની ભલામણ

નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. ભાજપનો આરોપ છે કે હેમંત સોરેને પોતાને પથ્થરની ખાણની લીઝ ફાળવી હતી. તેમણે તેને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. હેમંત પાસે રાજ્ય કેબિનેટમાં ખાણ-ફોરેસ્ટ મંત્રીનો […]

વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા 25.75 લાખે પહોંચી

અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવાની સાથે મતદાન મથકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા વધીને 25.75 લાખ ઉપર પહોંચી છે. નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જિલ્લા […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય,હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે

આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન મહારાષ્ટ્ર બનશે પહેલું રાજ્ય મુંબઈ:ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે.હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે.1 ઓગસ્ટથી આ અભિયાન શરુ થશે અને એ પણ મહારાષ્ટ્રથી શરુ થશે.ચૂંટણી પંચનું કહેવું છે કે, આધાર કાર્ડથી મતદારની ઓળખ સરળ બનશે.જો તમારી પાસે આધાર […]

ચૂંટણી પ્રક્રિયાઓનું ચુસ્ત પાલનએ ચૂંટણી પંચેનો હોલમાર્કઃ મુખ્ય ચૂંટણી અધિકારી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીના આયોજન માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને યુટી ઓફ પુડુચેરી સહિત રાજ્ય વિધાનસભા સચિવાલયોમાં 18 જુલાઈ, 2022ના રોજ સુનિશ્ચિત થયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિયુક્ત મતપેટીઓ, મતપત્રો, ખાસ પેન અને અન્ય સીલબંધ ચૂંટણી સામગ્રીઓનું વિતરણ અને રવાનગી શરૂ કર્યા છે.  નિર્વાચન સદન, નવી દિલ્હી ખાતે આ બે દિવસીય […]

ચૂંટણીપંચઃ કાયદાને નેવે મુકીને ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય […]

યુપીમાં 59 વિધાનસભા બેઠકો પર આવતીકાલે થશે મતદાન,2.16 કરોડ મતદારો બનશે ભાગ્યવિધાતા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 59 વિધાનસભા બેઠકો પર આવતીકાલે થશે મતદાન 2.16 કરોડ મતદારો બનશે ભાગ્યવિધાતા લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો માટે પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો અને આ બેઠકો પર રવિવારે મતદાન થશે.રાજ્યમાં 20 ફેબ્રુઆરીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમના […]

કોવિડને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચનો નિર્ણય, 22 તારીખ સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ

ચૂંટણી પંચનો કડક નિર્ણય 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ-રોડ શો પર પ્રતિબંધ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખતા લીધો આ નિર્ણય નવી દિલ્હી: આગામી મહિનેથી દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે એ પહેલા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. કોવિડની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનામાં રાખતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 22 જાન્યુઆરી સુધી […]

દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે જાહેર, આટલા તબક્કામાં થઇ શકે ચૂંટણી

આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે યુપીમાં 8 તબક્કામાં મતદાન થાય તેવી સંભાવના પંજાબમાં 3 તબક્કામાં મતદાન થઇ શકે નવી દિલ્હી: આ વર્ષે પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે તેની તૈયારીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ વચ્ચે, ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની ગમે ત્યારે જાહેરાત કરી […]

કોવિડની વધતી દહેશત વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સભાઓ પર આવી શકે છે પ્રતિબંધ

કોવિડ કેસમાં ઉછાળા બાદ ચૂંટણી પંચ લઇ શકે છે આ નિર્ણય પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોટી સભા પર આવી શકે છે પ્રતિબંધ ચૂંટણી પ્રચાર પર પણ આકરા નિયંત્રણો લાગૂ પડી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે બીજી તરફ આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code