1. Home
  2. Tag "ELECTION COMMISSION"

આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે, ચૂંટણીપંચે શરૂ કરી તૈયારી

દિલ્હીઃ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો માટે ચૂંટણી ઓળખકાર્ડ જરૂરી છે. દરમિયાન ચૂંટણુપંચ દ્વારા કાર્ડની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચ આગામી સમયમાં ડિજિટલ ચૂંટણીકાર્ડ લોન્ચ કરે તેવી શકયતા છે. જેથી મતદારો ડિજિટલ ફોર્મેલમાં ચૂંટણીકાર્ડને પોતાની સાથે સરળતાથી રાખી શકશે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડને […]

વિદેશી મતદાતાઓને પોસ્ટલ બેલેટ સુવિધા આપવાની તૈયારી – કાયદા મંત્રાલયને ચૂંટણીપંચ એ લખ્યો પત્ર

વિદેશી મતદાતાઓ પોસ્ટલ બેલેટ સુવિધા આપવાની તૈયારી  કાયદા મંત્રાલયને ચૂંટણીપંચ એ લખ્યો પત્ર દિલ્હીઃ-ચૂંટણી પંચે સર્વિસ વોટરને મળનારી પોસ્ટ લેબલ સુવિધા વિદેશમાં વસતા યોગ્ય મતદારોને પણ આપવાની તૈયારી કરી લીધી છે. કાયદા મંત્રાલયના કાયદાકીય સચિવને 27 નવેમ્બરના રોજ એક પત્ર લખ્યો હતો, આ પત્રમાં કમિશને જણાવ્યું હતું કે, સેવા મતદારના મામલે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ થયેલ પોસ્ટલ […]

લોકસભાની ચૂંટણી 2019 રમઝાનમાં વોટિંગને લઈને ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ, કહ્યું- શુક્રવારે વોટિંગ નથી

રમઝાનમાં લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે સ્પષ્ટીકરણ આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે શુક્રવારના દિવસે વોટિંગ રાખવામાં આવ્યું નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે રમઝાન વખતે ચૂંટણી રાખવામાં આવી છે, કારણ કે ચૂંટણી આખો મહીના કરવામાં આવે તેવું થઈ શકે તેમ ન હતું. જો […]

લોકસભા ચૂંટણી 2019: નરેન્દ્ર મોદીને બનશે ફરીથી પીએમ? શું કહે છે કે 2014 બાદ 27 રાજ્યોમાં થયેલી ચૂંટણીના આંકડા

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓ માટે સાત તબક્કામાં વોટિંગ કરાવવાના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના મુખ્ય ચહેરા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશભરના વિપક્ષી દળોના ગઠબંધન વચ્ચે મુકાબલાનો મંચ તૈયાર થઈ ચુક્યો છે. પરિણામ શું હશે, તેની જાણકારી 23 મેના રોજ મતગણતરી બાદ સામે આવશે. પરંતુ 2014ની ગત લોકસભા ચૂંટણી બાદ દેશમાં થયેલી […]

લોકસભા ચૂંટણી 2019: તારીખોનું એલાન થશે ટૂંક સમયમાં, સાતથી આઠ તબક્કામાં થશે વોટિંગ

ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ગણતરીના દિવસોમાં કરવાનું છે. આ ચૂંટણી એપ્રિલ-મે માસમાં સાતથી આઠ તબક્કામાં કરાવવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલમાં આના સંદર્ભે જાણકારી આપી છે. 17મી લોકસભાની ચૂંટણી કરાવવા માટેની ચૂંટણી પંચની તમામ તૈયારીઓ તેના આખરી તબક્કામાં છે. લોકસભાની ચૂંટણીનો આખો કાર્યક્રમ આ સપ્તાહના […]

જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે ચૂંટણી પંચની ટીમ, ચૂંટણીના માહોલની કરશે સમીક્ષા

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સોમવારે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને એક સાથે કરાવવાની જમીની સ્થિતિની સમીક્ષા કરશે. સૂત્રો મુજબ, ચૂંટણી કમિશનરની આગેવાનીમાં ચૂંટણી પંચની એક ટીમ એપ્રિલ અને મે માસમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચની ટીમ ચાર માર્ચે શ્રીનગરમાં અને પાંચમી માર્ચે જમ્મુમાં સરકારી અધિકારીઓ તથા રાજકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code