1. Home
  2. Tag "election commissioner"

જમ્મૂઃ એક વર્ષથી રહેતી વ્યક્તિ મતદાન કરી શકશે, ચૂંટણીપંચના નિર્ણયનો રાજકીય પક્ષોએ કર્યો વિરોધ

નવ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કર્યાં હતા. જમ્મુ-કાશ્મીરને વિધનસભાવાળી સરકાર જાહેર કરાઈ હતી. સરકારના આ નિર્ણયનો સ્થાનિક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. દરમિયાન આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષથી […]

દેશમાં લગભગ બે હજારથી વધારે અપ્રમાણિત રાજકીય પક્ષો, ચૂંટણી પંચની કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં ભાજપ, કોંગ્રેસ સહિત ગણતરીના રાજકીય પાર્ટીઓ રાષ્ટ્રીય પક્ષ તરીકે નોંધાયેલા છે. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાં અનેક સ્થાનિક પક્ષો નોંધાયેલા છે. દરમિયાન ક્યારેય ના સાંભળ્યા હોય તેવા રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય એજન્સીઓએ આવી રાજકીય પાર્ટીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ […]

મહારાષ્ટ્રઃ BMC સહિતની અન્ય કોર્પોરેશનની ચૂંટણી 18મી ઓગસ્ટે યોજાશે !

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને સત્તા છોડવી પડી હતી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે સમર્થકો સાથે મળીને ભાજપની મદદથી સરકાર બનાવી છે. દરમિયાન આગામી દિવસોમાં યોજનારી બીએમસીની ચૂંટણીને લઈને કવાયત શરૂ થઈ છે. બીએમસી સહિત અન્ય મ્યુનિ કોર્પોરેશનોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી 18મી ઓગસ્ટે મતદાન યોજાશે અને […]

મફત વિતરણ કરવાનું વચન આપનાર પક્ષોની માન્યતા રદ કરવા મુદ્દે ચૂંટણીપંચે SCમાં રજૂ કર્યું એફિડેવીટ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ચીજોનું મફતમાં વિતરણ અને ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન ભારતમાં પણ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં વીજળી અને પાણી સહિતની વસ્તુઓ ફ્રીમાં આપવાના વચન આપવામાં આવે છે. તેમજ જીત્યા બાદ પ્રજાને મોટી રાહત આપવાના પ્રયાસ કરાય છે. જેને લઈને […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તેમજ તમામ ઈવીએમ સ્ટોંગ રૂમમાં સાચવીને રાખવામાં આવ્યાં છે. ગુરુવારે તમામ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રેદેશમાં ભાજપ અને પંજાબમાં આપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હોવાનું સામે આવ્યું છે. જો કે, પાંચ રાજ્યોમાં કોની સરકાર […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે અત્યાર સુધી રૂ. 1000 કરોડથી વધુની મતા જપ્ત કરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા નાણાની હેરાફેરી સહિતની પ્રવૃતિને અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. દરમિયાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુની જપ્તી કરી છે. ચૂંટણી પંચે મોનિટરિંગ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં મની પાવરના જોખમને […]

ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં નહીં આપે કોઈ દખલ – મુખ્ય ચૂંટણી કમિશનર

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા ચૂંટણી વચ્ચે 1 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે જાણો શું કહે છે આ બાબતે ઈલેક્શન કમિશનર દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શનિવારે કહ્યું હતું કે, ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં દખલ નહીં આપે. તેમણે કહ્યું કે,બજેટ રજૂ કરવાની વાર્ષિક પ્રક્રિયાથી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજનેતિક દળો […]

ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર થયા કોરોના સંક્રમિત

દિલ્હીઃ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન ચૂંટણી પંચના બે ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code