1. Home
  2. Tag "Election of Vice President"

વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નિશ્વિંત છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.  વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે યોજાશે.  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ ઉપાધ્યક્ષપદે ભાજપમાંથી કોને […]

રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આ પાર્ટી વિપક્ષને નહીં કરે સમર્થન

લખનૌ: આગામી દિવસોમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ તથા અન્ય વિપક્ષી પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપની આગેવાનીમાં એનડીએ જગદીપ ધનખડને ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષ દ્વારા માર્ગરેટ અલ્વાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ બસપાએ એનડીએના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code