ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની કાલે રવિવારે ચૂંટણી, તંત્રએ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની ચૂંટણી આવતીકાલ તા. 3જી ઓક્ટોબરને રવિવારે યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણી અધિકારીઓએ આજે 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડ્યું હતું. ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશની 44 બેઠકો માટેની […]