ચૂંટણી વાયદા મુદ્દે ઈલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષો પાસે માંગ્યો અભિપ્રાય
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. મફતમાં વસ્તુઓ આપવા તથા ચૂંટણી રેવડી બંધ કરવા જેવી ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને તાકીદ કરી છે કે, પોતાના ચૂંટણી વાયદાઓની નાણાકીય સદ્ધરતા વિશે મતદારોને જાણ કરવી પડશે. પંચે આ મામલે તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય પણ માંગ્યો છે. ચૂંટણી […]


