ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અધિકારીઓને નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ-ચૂંટણી પંચના નિષ્ણાતોએ તાલીમ આપી
અમદાવાદઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તૈયારીના ભાગરૂપે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.23મી ઓગસ્ટથી તા.26મી ઓગસ્ટ દરમિયાન, ગુજરાતના 18 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટેના સર્ટિફિકેશનના ચાર દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને […]


