1. Home
  2. Tag "Election"

તા. 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશેઃ પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 19મી ડિસેમ્બરના રોજ 8 હજારથી વધારે ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે. 27200 સરપંચ અને 1.20 લાખ સભ્યોનું ભાવે મતદારો નક્કી કરશે. તા. 21મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. 1167 ગ્રામ પંચાયત બિન હરિફ થઈ છે અને 9669 સભ્ય બિન હરીફ ચૂંટાયા છે. અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયતની સંખ્યા 6446 તો 4511 સરપંચ અને 26254 […]

ગુજરાતમાં 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાશે, સરપંચ માટે 2700થી વધુ ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી તા. 19મી  ડીસેમ્બરે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. જ્યારે  તંત્ર દ્વારા પણ મતદાનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી તા. 19મી ડિસેમ્બરે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. આ ગ્રામ પંચાયતોમાં […]

ઉત્તરપ્રદેશમાં 44 ટકા લોકોની સીએમ તરીકે યોગી આદિત્યનાથ પહેલી પસંદ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની પ્રજામાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ લોકપ્રિય હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. 44 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથને પસંદ કર્યાં છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીની કામગીરીને પણ મોટા ભાગની […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જશે

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરી છે. ભાજપએ છ યાત્રાઓ કાઢવાનું નક્કી કર્યું છે. પાર્ટીના ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે- ભારતીય જનતા પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સ્તરે છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જવાશે. કાર્યકરોની તાકાત અને લોકોના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર 300થી વધુ બેઠકો […]

વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 44માંથી 37 બેઠકો કબજે કરી, આપનું ખાતુ પણ ન ખૂલ્યું

વલસાડ: જિલ્લાના  વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક વિજય નોંધાવ્યો છે, 44 બેઠકોમાંથી 37 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને સાત બેઠકો મળી છે. અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થયા છે. વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો કર્યો છે. તો 7 બેઠકો સાથે કૉંગ્રેસે જીતીને ફરી વિપક્ષમાં બેસવાનો વારો […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં પ્રચાર-પ્રસારની કમાન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ ચૂંટણીની જવાબદારી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહને આપી હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ચૂંટણીના પ્રચાસપ્રચાર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં હોવાનું જાણવા […]

UP: BJP દ્વારા વિધાનસભાની ચૂંટણીની 3 સિનિયર નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સંસદનો માર્ગ ઉત્તરપ્રદેશથી જતો હોવાથી તમામ રાજકીય પક્ષોની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર મંડાયેલી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી છે. દરમિયાન ભાજપ દ્વારા ત્રણ સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જેમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં […]

ઉત્તરપ્રદેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાવા માટે ભાજપની વ્યહરચના

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉમેદવારોની પસંદગી પહેલા ભાજપ વિધાનસભાની તમામ બેઠકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ભાજપને રાજ્યને છ હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. તેમજ વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રણનીતિ તૈયાર કરવામાં આવશે. પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની ટીમમાં દરેક […]

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ, થલતેજ, મોટેરા સુધીની મેટ્રો ટ્રેન દોડતી થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં વસ્ત્રાલ, થલતેજ, અને મોટેરા સુધીની મેટ્રો ટ્રેન ચાલુ કરી દેવાશે. મેટ્રો ટ્રેનનું કામ લગભગ પુરૂ થઈ ગયું છે. હાલ પ્રથમ તબક્કામાં એપરલપાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. શહેરમાં દિવાળીના તહેવારમાં મેટ્રો ટ્રેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળીના પાંચ દિવસમાં 16 હજારથી વધુ લોકોએ વસ્ત્રાલ […]

ભાજપઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે

દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકો ઉપર તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનું ભારે ધોવાણ થયું છે. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં વી છે.   ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code