ભાજપઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે
દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકો ઉપર તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનું ભારે ધોવાણ થયું છે. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં વી છે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આ […]


