આમ આદમી પાર્ટીના નેતાઓના અમદાવાદમાં ધામાઃ મનીષ સિસોદિયા કરશે રોડ શો
અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટીએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. આજથી આપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. બીજી તરફ આતવીકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અમદાવાદ આવશે. તેમજ તેઓ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી […]


