1. Home
  2. Tag "Electricity bills"

સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,

સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત કૂલ 6 નગરપાલિકાઓ પર વીજતંત્ર યાને પીજીવીસીએલનું લાખો રૂપિયાનું કરજ ચડી ગયું છે.  પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં લાપરવાહી દાખવનારી નગરપાલિકાના સત્તાધિશો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પણ ગ્રાન્ટમાંથી બાકીવીજ બીલની રકમ કાપી લઈને સીધી પીજીવીસીએલમાં જમા કરાવવાની સુચના આપવામાં આવી […]

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા સહિત 6 નગરપાલિકાના વીજ બીલના કરોડો રૂપિયા બાકી

સુરેન્દ્રનગરઃ જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે. અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. જેમાં સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી નગરપાલિકાઓનાં વોટરવર્કસ અને સ્ટ્રીટલાઈટ વીજ કનેક્શનોને લગતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.નાં રૂા. 114 કરોડ 30 લાખ બાકી બિલ પેટે લેણા નીકળે છે. પોતાનાં પાણીવેરા, હાઉસટેક્ષ, જેવા વિવિધ કરવેરા માટે કડક ઉઘરાણી કરતી નગરપાલિકાઓ […]

સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે.  પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું […]

હવે બિનજરૂરી વીજળીનો વપરાશ તમને મોંઘો પડશે, ફ્યૂઅલ સરચાર્જમાં થયો આટલો વધારો

હવે બિનજરૂરી વીજ વપરાશ તમને મોંઘો પડશે ગુજરાતમાં બિનજરૂરી લાઇટ-પંખાથી વીજબીલ વધશે ફ્યૂઅલ સરચાર્જ 1.80ની જગ્યાએ હવે 1.90 થઇ જશે અમદાવાદ: ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર છે. હવે રાજ્યમાં વીજળીનો બેફામ વપરાશ કરતા લોકોએ સાવધ રહેવું પડશે. કારણ કે, જો તમે જરૂરિયાત કરતાં વધુ વીજ વપરાશ કરશો તો તમારા ખિસ્સા પર વધુ ભાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code