BS 6 સ્ટેજ 2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ 6 સ્ટેજ-2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ‘ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ સ્વદેશી, પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય ઇંધણ હોવાથી ભારત માટે આશાસ્પદ સંભવિતતા ધરાવે છે. Live from […]