1. Home
  2. Tag "Elon musk"

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા […]

નરેન્દ્ર મોદીના ‘એક્સ’ પર 10 કરોડ ફોલોઅર્સ થતાં એલોન મસ્કે પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હીઃ એલોન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એલોન મસ્ક X ના માલિક છે અને આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ પણ છે. મસ્કે X પર લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બનવા બદલ […]

યૂએસમાં ભારતીય મૂળના લોકો કમાણીમાં સૌથી આગળ, એલન મસ્કનો દાવો, પાકિસ્તાની મૂળના લોકો 5માં ક્રમે

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં બધાથી આગળઃ એલન મસ્ક એલન મસ્કે દાવો કર્યો છે કે અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં જાપાન, તાઇવાન કરતા પણ આગળ છે.. પાકિસ્તાનનો આ મામલે ક્રમ પાંચમો છે. ટેસ્લાના CEO અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિકે ગુરુવારે કહ્યું કે અમેરિકામાં ઇમિગ્રાન્ટ્સ અથવા તો પ્રવાસીઓ ખૂબ જ સફળ […]

એલન મસ્ક હાલ ભારત નહીં આવે, અગાઉ 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતનું હતું આયોજન

એલન મસ્કે તેની ભારત મુલાકાત હાલ પૂરતી સ્થગિત રાખી છે.. મસ્ક 21-22 એપ્રિલે ભારતમાં આવે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના સમાચાર પણ આવ્યા હતા. મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, તેઓ PM મોદીને મળવા માટે ઉત્સાહિત છે, પરંતુ હાલ તેમણે આ મુલાકાત સ્થગિત કરી દીધી […]

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો […]

એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવશે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. ઇલોન મસ્કે તેની એક્સ હેન્ડલ પોસ્ટ પર કહ્યું છે કે, “ભારતમાં પ્રધાનમંત્રી મોદીને મળવાની રાહ જોઈ રહ્યા છીએ.” મસ્ક ભારતમાં ટેસ્લાની રોકાણ યોજનાઓની પણ જાહેરાત કરી શકે છે. […]

x પર તમારા ફોલોઅર્સ અચાનક ઘટી શકે છે, એલોન મસ્ક ખાસ અભિયાન શરૂ કરશે

એક્સના માલિક એલોન મસ્કના નિર્ણયો ઘણીવાર ચોંકાવનારા હોય છે. એલોન મસ્ક જ્યારે પણ કોઈ નિર્ણય લે છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે ઈલોન મસ્ક વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે જેના પછી ઘણા લોકો પરેશાન થઈ શકે છે. એલોન મસ્ક X (અગાઉ ટ્વિટર) પર સફાઈ અભિયાન ચલાવવા જઈ રહ્યા છે, જેના […]

આગામી 6 માસમાં એલન મસ્ક ધરતી પર તોડી પાડશે 100 સેટેલાઈટ્સ

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ એલન મસ્કે કહ્યુ છે કે તે પોતાના 100 સ્ટારલિંક સેટેલાઈટ્સને આગામી 6 માસમાં ધરતી પર તોડી પાડશે, કારણ કે આ સેટેલાઈટ્સની ડિઝાઈનમાં ગડબડ છે. તે નિષ્ફળ થઈને અન્ય સેટેલાઈટ્સ અથવા સ્પેસક્રાફ્ટ્સને નુકશાન પહોંચાડી શકે છે. માટે તેમની સ્પેસેક્સ કંપની આ સ્ટારલિંક સેટેલાઈટ્સને ડી-ઓર્બિટ કરશે. ડી-ઓર્બિટ એટલે સેટેલાઈટ્સને ધરતી […]

ભારત સરકારના આદેશથી એલન મસ્કની કંપની નારાજ

નવી દિલ્હીઃ ભરત સરકાર તાજેતરમાં Xના કેટલાક એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. Xએ સરકારના આ આદેશને સ્વીકાર કરી લીધો છે. સાથે જ અસંમતિ પ્રગટ કરી છે. Xએ કહ્યું છે કે ભારત સરકારના આદેશ પછી કેટલાક એકાઉન્ટને બ્લોક કે સસ્પેન્ડ કરી રહ્યા છીએ પણ અમે આનાથી સહમત નથી. લોકોને બોલવાની આઝાદી હોવી જોઈએ. આ જાણકારી […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલોન મસ્કે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે, વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code