1. Home
  2. Tag "Elon musk"

એલન મસ્કની મોટી જાહેરાત,હવે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબર્સ બે કલાકનો વીડિયો અપલોડ કરી શકશે

દિલ્હી : એલન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેડ કરી દીધી છે. વપરાશકર્તાઓને હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. હવે […]

ઈલોન મસ્ક ભારત સામે નતમસ્તક થયાં, હવે ભારતમાં ટેસ્લા કાર ઉત્પાદન કરશે!

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક અને બીજા સૌથી મોટા ધનવાન ઈલોન મસ્ક હવે ચીનની જગ્યાએ પોતાની ઈલેક્ટ્રિક કાર ભારતમાં બનાવવા માંગે છે. મસ્કે ભારતમાં દાવ લગાવવાનું નક્કી કર્યું છે. બદલાયેલા અંદાજ સાથે, એલોન મસ્કની ટેસ્લા હવે ભારતમાં કાર ઉત્પાદન કરવાનું વિચારી રહી છે. આ સાથે, કંપની હવે તેની માંગ માટે […]

લિન્ડા યાકારિનો બની ટ્વિટરની નવી સીઈઓ,એલન મસ્કે કરી જાહેરાત

દિલ્હી:હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) લિન્ડા યાકારિનો હશે. એલન મસ્કે શુક્રવારે આની જાહેરાત કરી હતી. લિન્ડા હાલમાં NBC યુનિવર્સલના એડવર્ટાઈઝિંગ વિભાગના વડા છે. તે છ અઠવાડિયામાં ટ્વિટર કંપનીમાં જોડાશે. ટ્વિટર બોસ મસ્કે ટ્વિટ કર્યું, હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું. યાકારિનો મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર […]

એલન મસ્ક છોડશે ટ્વિટરના સીઈઓનું પદ,મહિલાના હાથમાં હશે કંપનીની કમાન

એલન મસ્ક છોડશે ટ્વિટરના સીઈઓનું પદ મહિલાના હાથમાં હશે કંપનીની કમાન દિલ્હી : અબજોપતિ એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મસ્કે કહ્યું કે તેણે ટ્વિટરના નવા સીઈઓ પસંદ કર્યા છે. જો કે તેણે હજુ સુધી નવા સીઈઓના નામની જાહેરાત કરી નથી. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક મસ્કે સંકેત આપ્યા છે કે ટ્વિટરની નવી […]

ટ્વિટરને લઈને એલન મસ્કનું એલાન, હવે માત્ર વેરિફાઈડ યૂઝર્સ જ polls ભાગ લઈ શકશે

ટ્વિટરને લઈને એલન મસ્કએ કરી જાહેરાત હવે માત્રે જે વેરિફાઈડ અકાઉન્ટ હશે તે જ પોલમાં ભાગ લઈ શકશે દિલ્હીઃ- ટ્વિટરને લઈને હંમેશા ચર્ચાઓ છવાયેલી રહે છે, જ્યારથી ટ્વિટર એલન મસ્કે ટ્વિટરની ભાગીદારી ખરીદી લીધી છે ત્યારેથી તે ટ્વિટરમાં અવનવા બગલાવ કરી રહ્યા છએ આ પહેલા વેરિફાઈડ એકાઉન્ટ પાસે પૈસાની ચૂકવણીની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે […]

Billionaires List:એલન મસ્ક ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા,બર્નાર્ડ અર્નોલ્ટને છોડ્યા પાછળ

દિલ્હી:વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં ઉછાળા સાથે કુલ નેટવર્થ વધીને 187 અરબ ડોલર થઈ ગઈ છે. અત્યાર સુધી નંબર વન ખુરશી પર બેઠેલા ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટ 185 અરબ ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે સરકી ગયા […]

ટ્વિટર ખરીદીને એલન મસ્કે સૌથી વધુ આર્થિક નુકશાન વેઠવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એલન મસ્કે આર્થિક નુકશાનનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ ટ્વિટર ખરીદીને સૌથી મોટૂ નુકશાન કર્યુ દિલ્હીઃ- જ્યારથી ટ્વિટની માલિકી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચામાં છે, ટ્વિટરમાંથી કેટલાક કર્મીઓને હાકી કાઢવામાં પણ આવ્યા હતા કારણ કે ટ્વિટર ખોટમાં જતું હોવાની બબાત સામે આવી છે ત્યારે હવે એલન મસ્કને લઈને વધુ એક વિગત સામે આવી છએ […]

એલન મસ્ક ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપવા તૈયાર,પરંતુ રાખી આ શરત

ટ્વિટરના સીઈઓ એલન મસ્કની ચોંકાવનારી જાહેરાત ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપવાની જાહેરાત ટ્વિટરના સીઈઓ પદ માટે કોઈ મળશે ત્યારે પદ છોડી દેશે દિલ્હી:ટ્વિટરના સીઈઓ એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી છે.એલન મસ્કે ટ્વીટ કર્યું કે,તેઓ ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપશે.એલન મસ્કે કહ્યું કે,જેમ જ તેમને ટ્વિટરના સીઈઓ પદ માટે કોઈ મળશે, તેઓ પદ પરથી રાજીનામું આપી […]

એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ,હવે Bernard Arnault બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ

દિલ્હી:ટોપ-10 અબજપતિઓની યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે.એલન મસ્ક હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા,પરંતુ તેઓ બીજા સ્થાને ખસી ગયા છે.ફ્રાન્સના બિઝનેસમેન Bernard Arnault એ તેને સંપત્તિની રેસમાં માત આપી છે. Bernard Arnault  186.5 અરબ  ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, લાંબા સમય સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code