કેલિફોર્નિયામાં બર્ડ ફ્લૂના કારણે ઈમરજન્સી જાહેર કરવામાં આવી
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂઝમે એવિયન ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) ના ફાટી નીકળવાના પગલે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. H5N1 બોલચાલની ભાષામાં બર્ડ ફ્લૂ તરીકે ઓળખાય છે. આ ફ્લૂએ પ્રાંતના ગોલ્ડન સ્ટેટમાં 34 લોકોને સંક્રમિત કર્યા છે ગવર્નરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, દક્ષિણ કેલિફોર્નિયાના ખેતરોમાં ગાયોમાં બર્ડ ફ્લૂના કેસ મળ્યા બાદ બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી […]