ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, આગામી પાંચ વર્ષના સમયગાળામાં ખાનગી ક્ષેત્રે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ ખેડૂત, […]


