1. Home
  2. Tag "Encroachment"

રેલવેની માત્ર 0.21% જમીન ગેરકાયદેસર રીતે અતિક્રમણ હેઠળ છે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી, 27 માર્ચ 2026: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશભરમાં રેલ્વેની માત્ર 0.21 ટકા જમીન ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણા શહેરી વિસ્તારોમાં આ મુદ્દો ગંભીર ચિંતાનો વિષય છે અને માનવતાવાદી દ્રષ્ટિકોણથી તેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટાભાગની રેલ્વે […]

દિલ્હીમાં મસ્જિદ પાસેના અતિક્રમણ તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ, આગચંપી અને પથ્થરમારો

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: દિલ્હીના તુર્કમાન ગેટ ખાતે ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદ પાસે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. હાઇકોર્ટના આદેશ પર હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન, કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને આગચંપી કરી, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ […]

ભારતીય વિસ્તારમાં નેપાળની ચાંચિયાગીરીઃ 5 હેકટર જમીન ઉપર અતિક્રમણ

ભારત-નેપાળ સરહદે ભારતીય જમીન પર નેપાળનું અતિક્રમણ વર્ષોથી વધ્યું હોય તેમ અત્યાર સુધી નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું હોવાનું જાણવા મળે છે. આ અંગેનો રિપોર્ટ SSB તેમજ વન વિભાગ દ્વારા સરકાર અને ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ટનકપુરની શારદા રેન્જને અડીને આવેલા ભારત-નેપાળ સરહદના શારદા દ્વીપ સહિત બ્રહ્મદેવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code