ઊર્જા સુરક્ષા અને ‘વિકસિત ભારત’ના 100 GW ન્યુક્લિયર લક્ષ્યાંક પર મંથન
અમદાવાદઃ વિકસિત ગુજરાતના સંકલ્પને વેગ આપવા અને રાજ્યને ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે “Onshore & Offshore Wind: Unlocking the Untapped Potential” શીર્ષક હેઠળ એક મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં ગુજરાતના દરિયાકાંઠા અને જમીન એમ બંને […]