યુકે જતાં મુસાફરોને 10 દિવસ હોમ કોરેન્ટાઈનના નિયમથી પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડશે
                    અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ દેશથી વિદેશ જતાં મુસાફરો માટે હજુ પણ કેટલાક દેશોએ કડક નિયંત્રણો લાદેલા છે. ઇંગ્લેન્ડ સરકારે ભારત સહિત દુનિયાના ચોક્કસ દેશમાંથી આવતા મુસાફરોએ કોરોનાની બન્ને વેક્સિન લીધી હોય તેમ છતાં તેમને  10 દિવસ હોમ કોરેન્ટાઇન રહેવાનું ફરજિયાત કર્યું છે. કોરેન્ટાઇન બાદ કોરોનાના ટેસ્ટ કરાવ્યા બાદ જ જે-તે મુસાફર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

