1. Home
  2. Tag "england"

રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કેવિન પીટરસન બન્યા ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન

કેવિન પીટરસન બન્યા ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં સંભાળશે કમાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 5 થી 21 માર્ચની વચ્ચે કેવિન પીટરસનને ઇંગ્લેન્ડની ટીમની કમાન સોંપવામાં આવી છે. તેમણે જે ઇંગ્લેન્ડ ટીમની કપ્તાનીની જવાબદારી સંભાળી છે, તે રોડ સેફટી ટુર્નામેન્ટમાં રમવા જઇ રહેલી ઇંગ્લેન્ડની લિજેન્ડ્સની ટીમ છે. રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 5 થી 21 માર્ચ […]

અમદાવાદ ટેસ્ટ મેચ: થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઇંગ્લેન્ડ નારાજ, કરી ફરિયાદ

અમદાવાદમાં ચાલી રહી છે ભારત-ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઇંગ્લેન્ડ નારાજ છે આ બાબતે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ તેમજ કોચે મેચ રેફરી સમક્ષ ફરિયાદ પણ કરી છે અમદાવાદ: અમદાવાદમાં હાલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે અને ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઇંગ્લેન્ડ નારાજ […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ મોટેરા સ્ટેડિયમમાં 4400થી વધારે પોલીસ કર્મચારીઓ રહેશે સુરક્ષામાં તૈનાત

અમદાવાદઃ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસ લગભગ 4400 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચુક્યું […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ

અમદાવાદઃ ઈંગ્લેન્ડ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે તા. 24મી ફેબ્રુઆરીથી અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે જીસીએ દ્વારા મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન આજે બપોરના સમયે બંને ટીમનોનું અમદાવાદ આગમન થશે. તેમજ મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. […]

ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું

મુંબઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી નાખી છે. ચેન્નાઈમાં રમાયેલા આ મેચની ચોથી ઈનીંગ્સમાં 482 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોની સામે ઈંગ્લેન્ડના બેસ્ટમેન મોટો સ્ટોર કરી શકયા […]

ઈંગ્લેન્ડની ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી

દિલ્હીઃ ચેન્નાઈમાં રમાયેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 227 રને પરાજય થયો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ ટોચ પર આવી ગયું છે. A huge win over India in the first Test has propelled England to the top of […]

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 227 રને પરાજય

દિલ્હીઃ ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે રમાઈ હતી. ટેસ્ટ મેચના અંતિમ દિવસે 420 રનનો પીછો કરવા ઉતરીકે ભારતીય 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 72 રન કરીને મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈંગ્લેન્ડના બોલરો સામે ભારતીય બેસ્ટમેન લાંબી બેટીંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. વિરાટ […]

ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ અક્ષર પટેલ આ કારણોસર ટીમમાંથી બહાર, BCCIએ આપી જાણકારી

ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને આંચકો BCCIએ મેચ પહેલા જ આ અંગેની જાણકારી ટ્વીટ કરી શાહબાજ નદીમ તેમજ રાહુલ ચાહરને ટીમમાં જોડવામાં આવ્યા ચેન્નાઇ: ઇગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ શરૂ થવાની છે તે પહેલા જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ […]

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશને લઈ વિચારણા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી ઉપર ટેસ્ટ સિરિઝમાં 2-1થી પરાજય આપનારી ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ અને ટી-20 મેચ રમશે. ઇંગ્લેન્ડના ભારત પ્રવાસને લઈને બીબીસીઆઈ તૈયારીઓ કરી રહી છે. તેમજ ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે. […]

ઇંગ્લેન્ડ સિરીઝ માટે આજે ભારતીય ટીમની થશે જાહેરાત, ખેલાડીઓની ઇજા બની શકે વિઘ્ન

– ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિને ઘર આંગણે સિરીઝ રમાશે – આ સિરીઝ માટેની ટીમની આજે થશે જાહેરાત – ખેલાડીઓની ઇજા છે મોટો પડકાર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી મહિનાથી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. આ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી 19 જાન્યુઆરીએ મંગળવારે કરવામાં આવશે. ચેતન શર્માની નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ વધારે પ્રયોગ કરવા ઇચ્છતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code