હવે ભારતીય ભાષાઓમાં પણ આપવા પડશે તમામ ટીવી શૉના ટાઈટલ: કેન્દ્ર સરકાર
નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન ચેનલોને લઈને નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશનો ઉદેશ્ય ભારતીય ભાષાઓનો પ્રચાર અને પ્રસાર છે. સરકારના નિર્ણય પ્રમાણે હવે તમામ ચેનલોના શૉઝના ટાઈટલ ભારતીય ભાષાઓમાં પણ દર્શાવવા ફરજિયાત હશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટેલિવિઝન ચેનલો સાથે જોડાયેલા આદેશને જાહેર કરતા જણાવ્યુ છે કે […]