1. Home
  2. Tag "english"

ઈટાલીમાં અંગ્રેજી પર પ્રતિબંધ,બોલવા પર લાગશે 89 લાખ સુધીનો દંડ,સરકારે કાયદો રજૂ કર્યો

દિલ્હી : ઈટાલીની સરકારે વિદેશી ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે. આ માટે તેમણે દેશમાં અલગ કાયદો લાવી દીધો છે. આ અંતર્ગત ઈટાલીના લોકો તેમના દેશમાં અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં. આમ કરવા બદલ, તેમને દંડ કરવામાં આવશે. આ કાયદો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટીના બ્રધર્સ દ્વારા લાવવામાં આવ્યો છે. અહેવાલ […]

અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નાવીરનીકરણ સાંપ્રત વિષયોને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે […]

અંગ્રેજી કરતા સંસ્કૃત ભાષા વધારે સક્ષમઃ પૂર્વ ચીફજસ્ટીસ બોબડે

નવી દિલ્હીઃ સંસ્કૃત ભાષા અંગ્રેજી ભાષા કરતા વિશેષ છે, સંસ્કૃતને દેશની સત્તાવાર ભાષા બનાવવી જોઈએ, અંગ્રેજી કરતા વધારે સક્ષમ સંસ્કૃત વિવિધ રાજ્યો અને સંસ્કૃતિઓમાં લિંક લેંગ્વેજ છે. જે અંગ્રેજી કરી શકે છે તેનાથી વધારે સંસ્કૃત કરી શકે છે. એટલે કે દેશની લંબાઈ અને પહોળાઈમાં લિંક લેંગ્વેજ બની શકે છે,” સુપ્રીમકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું […]

શશિ થરૂર જેવું અંગ્રેજી તમે પણ લખી શકશો,આ રહી ટ્રીક

અંગ્રેજી હવે તમે પણ શીખી લો આ રહી સરળ ટ્રીક શશિ થરૂર જેવું લખો અંગ્રેજી આપણા દેશમાં અંગ્રેજી ભાષાને એક ટેલેન્ટની રીતે જોવામાં આવે છે, અંગ્રેજીને માત્ર ભાષાની રીતે જોવામાં આવતી નથી. આ કારણસર મોટાભાગના લોકોમાં એવી ઈચ્છા હોય છે કે તે લોકો અંગ્રેજી શીખે, બોલે અને લખે.. પણ હવે આ લોકોએ ચીંતા કરવાની જરૂર […]

ગુજરાત: ધો. 1થી અંગ્રેજી વિષય દાખલ કરાશે, ભગવત ગીતા પણ ધો-6થી ભણાવાશે

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીને લીધે ડર અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં કડકડાટ બોલતા થાય તે માટે હવે શાળા કક્ષાએ જ અંગ્રેજી વિષય ભણાવવાનો સરકારે નિર્યણ લીધો છે. ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ 2022-23ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ […]

માતૃભાષા દિવસ: માતા-પિતામાં અંગ્રેજીની ઘેલછા અને તંત્રની ઉદાસીનતાને પગલે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ઘટ્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની માતા-પિતાની ઘેલછાને કારણે રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો બિલાડીની ટોપની જેમ વધી રહી છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ વર્ષ 2014માં ધો-10માં ગુજરાતી માધ્યમમાં 9.76 લાખ વિદ્યાર્થી હતા. જેની […]

ગુજરાતમાં સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની નવી 100 શાળાઓ શરૂ કરાશે

અમદાવાદ: અંગ્રેજી હવે વિશ્વની ભાષા બની ગઈ છે ત્યારે વાલીઓમાં પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાની સરકારે વિચારણા કરીને પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું લક્ષ્ય સેવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ભારતીય સંસ્કૃતિ જ નહીં સંસ્કૃત ભાષાએ પણ દુનિયાને નવી રાહ ચિંધી

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા દુનિયાના અનેક દેશોમાં આકર્ષી રહી છે. એટલું જ નહીં અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેનએ તાજેતરમાં ભારતીયોને નવા વર્ષની સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને શુભકામના પાઠવી હતી. બીજી તરફ ભારતીયો જ એક સમયની જનભાષા સંસ્કૃતને ભૂલી રહ્યાં છે. દેશની જનતાએ અંગ્રેજી ભાષા તરફ દોડ લગાવી છે. અંગ્રેજી સહિતની દુનિયાની મોટાભાગની ભાષામાં સંસ્કૃતના […]

ચીન હવે શાળાઓમાં અંગ્રેજી પર મૂકી શકે છે પ્રતિબંધ, પ્રસ્તાવ રજૂ થતા જ હોબાળો થયો

ચીનમાં મંદારિન ભાષાનું મહત્વ ઘટ્યા બાદ કમ્યુનિસ્ટ સરકાર ચિંતામાં હવે શાળાઓમાં પાઠ્યક્રમમાંથી અંગ્રેજી વિષય હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો જો કે, આ પ્રસ્તાવને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે નવી દિલ્હી: ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી બાળકોને માનસિક રીતે ગુલામ બનાવવાના પ્રયત્નો કર્યા બાદ હવે ચીનની સરકાર તેમને અંગ્રેજીથી દૂર કરવા માંગે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીનની શાળાઓમાં […]

હવે ભારતીય ભાષાઓમાં પણ આપવા પડશે તમામ ટીવી શૉના ટાઈટલ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન ચેનલોને લઈને નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશનો ઉદેશ્ય ભારતીય ભાષાઓનો પ્રચાર અને પ્રસાર છે. સરકારના નિર્ણય પ્રમાણે હવે તમામ ચેનલોના શૉઝના ટાઈટલ ભારતીય ભાષાઓમાં પણ દર્શાવવા ફરજિયાત હશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટેલિવિઝન ચેનલો સાથે જોડાયેલા આદેશને જાહેર કરતા જણાવ્યુ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code