1. Home
  2. Tag "epfo"

નોકરીયાત વર્ગ આનંદો! કેન્દ્ર સરકાર તમારા હિસ્સાનું ઇપીએફ ચુકવશે

આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકારે કરી મહત્વની જાહેરાત ઑક્ટોબર પછી નોકરી જોઇન કરનારના ઇપીએફમાં સરકાર 12 ટકાનું યોગદાન આપશે સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં 12 ટકાનો વધારો થશે નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકારે ઑક્ટોબર પછી કારકિર્દીની પ્રથમ નોકરી શરૂ કરનારા લોકો માટે મહત્વની જાહેરાત કરી છે. મોદી સરકારે […]

ખુશખબર! ઇપીએફ પર 8.50% વ્યાજ ડિસે.ના અંત સુધીમાં જમા થઇ શકે

ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં આપી શકે છે ભેટ ઇપીએફઓ ડિસેમ્બરના અંત સુધીમાં વર્ષ 2019-20 માટે ઇપીએફ પર 8.50% વ્યાજ આપી શકે નાણા મંત્રાલય કેટલાક દિવસમાં આ દરખાસ્ત મંજૂર કરે તેવી સંભાવના નવી દિલ્હી: ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં મોટી ભેટ આપી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ […]

હવે EPFOની 22 અલગ અલગ સેવાઓ વ્હોટ્સએપથી મળશે

EPFOએ ખાતાધારકો માટે વ્હોટ્સએપ સેવા કરી શરૂ તેનાથી ખાતાધારકોને અલગ અલગ 22 સેવાઓ પ્રાપ્ત થશે ખાતાધારકોની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે આ સેવા કરાઇ શરૂ: શ્રમ મંત્રાલય નવી દિલ્હી: EPFOએ હવે તેમના ખાતાધારકો માટે નવી સેવા શરૂ કરી છે. EPFO દ્વારા તેમના ખાતાધારકો માટે Whatsapp હેલ્પલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી છે. શ્રમ મંત્રાલય અનુસાર ખાતાધારકોને થતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code