1. Home
  2. Tag "epfo"

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર, UANને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર UANને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ લંબાવાઇ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે આ સમય મર્યાદા વધારાઇ નવી દિલ્હી: EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ EPF ખાતાધારકોને મોટી રાહત આપી છે. EPFOએ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે UANને આધાર સાથે લિંક કરવાની […]

વર્ષ 2022 સુધી સરકાર આ કર્મચારીઓનું PF આપશે: નિર્મલા સીતારમણ

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર સરકાર આ કર્મચારીઓનું PF વર્ષ 2022 સુધી ભરશે જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો તેઓ માટે રાહતના સમાચાર છે. જે લોકોએ રોજગારી ગુમાવી હતી તે લોકોનું PF […]

રોજગારની સ્થિતિ સુધરી, જૂનમાં EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા

દેશમાં રોજગારની સ્થિતિમાં સુધારો EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા મેની તુલનામાં જૂનમાં 5.09 લાખ ગ્રાહકોનો વધારો થયો નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર બાદ અનલોક દરમિયાન આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સ્થિતિ વચ્ચે હવે રોજગારની સ્થિતિ પણ સુધરી રહી છે. EPFO અનુસાર તેણે જૂન 2021માં 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. ડેટા અનુસાર જૂનમાં આશરે 8.11 લાખ […]

હવે 6 કરોડ પગારદારોને PF પર મળી શકે છે વધુ વ્યાજ, સરકારે લીધો આ નિર્ણય

દેશના 6 કરોડ પગારદારો માટે ખુશીના સમાચાર હવે પગારદારોને તેના PF પર વધારે વ્યાજ મળી શકે છે EPFOની કર્મચારીઓના PFનો એક હિસ્સો InvITમાં રોકાણ કરવાની યોજના નવી દિલ્હી: દેશના 6 કરોડ પગારદાર માટે ખુશીના સમાચાર છે. 6 કરોડ પગારદારોને હવે પીએફ પર વધુ વ્યાજ મળી શકે છે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  (EPFO) એ […]

સરકાર EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે, આ કર્મચારીઓને મળશે લાભ

સરકાર હવે EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી […]

હવે UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની તારીખ લંબાવાઇ, જાણો નવી તારીખ

EPFOએ લીધો મહત્વનો નિર્ણય EPFOએ UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની સમયમર્યાદા વધારી હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી આ કાર્ય થઇ શકશે નવી દિલ્હી: કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ EPFOએ વધારી દીધી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. પહેલા EPFO […]

આજે સરકાર PF પરના વ્યાજદરોને લઇને નિર્ણય લેશે

દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે આજે મહત્વનો દિવસ સરકાર આજે PFના વ્યાજદરમાં વધારા-ઘટાડાને લઇને લેશે નિર્ણય આજે શ્રીનગરમાં EPFOની સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આજે દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે મોટો નિર્ણય લેવા જઇ રહી છે. PF પર મળનારા વ્યાજદરોની આજે ઘોષણા કરવામાં આવશે. લાંબા સમયથી પ્રતિક્ષા કરી […]

EPFO ફરીથી વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે EPFO વ્યાજદરોમાં ફરી ઘટાડો કરી શકે છે નવા દર પણ નિર્ણય કરવા માટે 4 માર્ચના EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક યોજાશે નવી દિલ્હી: આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે. નાણાકીય વર્ષ 2020-21માં એમ્પ્લોયઝ પ્રોવિડેન્ટ ફંડ વ્યાજમાં ફરી એકવાર ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું […]

EPFOની મર્યાદા વધી શકે, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને ફાયદો થશે

EPFO ખાતાધારકો માટે મહત્વના સમાચાર વધી શખે છે EPFOની મર્યાદા અંસગઠિત ક્ષેત્રના કર્મચારીઓને થશે ફાયદો નવી દિલ્હી: EPFO ખાતાધારકો માટે અગત્યના સમાચાર છે. આ વર્ષે EPFOની મર્યાદા વધવા જઇ રહી છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અને ટ્રેડર્સ તેમજ સેલ્ફ એમ્પોઇડ માટે નેશનલ પેન્શન સ્કીમને ઇપીએફઓની મર્યાદામાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જો બધુ જ યોગ્ય […]

ડિસેમ્બર 2020 સુધીમાં EPFOએ 57 લાખ એડવાન્સ ક્લેમની પતાવટ કરી

EPFOએ ડિસેમ્બર 2020સુધી કોરોના સંબંધિત 57 લાખ દાવાની કરી પતાવટ આ હેઠળ 14,310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા EPFOના 6 કરોડથી વધુ સભ્યોને PFમાં જમા ધન ઉપાડવાની મંજૂરી અપાઇ હતી નવી દિલ્હી: ઇપીએફઓએ 31 ડિસેમ્બર, 2020 સુધી કોરોના વાયરસ સંબંધિત 56.79 લાખ એડવાન્સ ક્લેમની પતાવટ કરી હતી. આ હેઠળ 14,310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code