ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે રોગચાળો વકર્યો, ત્વરિત પગલા લેવા કોંગ્રેસની માગ
ગાંધીનગર, 4 જાન્યુઆરી 2026: Epidemic due to contaminated water in Gandhinagar શહેરના જૂનાં સેક્ટરોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાવાથી સ્થાનિક દવાખાનાં અને હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી આપવાની ગુલબાંગો વચ્ચે નાગરિકોને નળમાં ગંદું અને પીવા માટેનું અયોગ્ય પાણી મળી રહ્યું છે, જે શાસકો અને વહીવટી […]


