રાજકોટમાં મિશ્ર ઋતુંને કારણે રોગચાળો વકર્યો, શરદી-ઉધરસ તાવના ઘેર-ઘેર દર્દીઓ
ખાનગી અને સરકારી દવાખાને દર્દીઓની લાગતી લાઈનો મ્યુનિના ચોપડે શરદી-ઉધરસ અને તાવનાં 1803 દર્દી નોંધાયા ઝાડા-ઊલટી સહિત વિવિધ રોગના 2000 કેસ નોંધાયા રાજકોટઃ શહેરમાં હાલ બપોરના ટાણે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યુ હતું. બે ઋતુને કારણે શહેરમાં વાયરલ બિમારીના કેસમાં વધારો થયો […]