1. Home
  2. Tag "eric-garcetti"

US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા – કહ્યું ‘ઉત્તરાખંડના એક ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ

  US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા કહ્યું ‘ઉત્તરાખંડના ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ દિલ્હીઃ-  ભારતમાં એમિરાકાના રાજદૂક એરિક ગાર્સેટી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ ભારતના લોકોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભારે પ્રસંશા કરી હતી અને તેમના તારીફોના પુલ બાંધ્યા હતા. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીપર […]

આજે ભારત વિશ્વના સપનાઓને સાકાર કરતો દેશ – અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી

આજે ભારત વિશ્વના સપનાઓને સાકાર કરતો દેશ  અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ કહી આ વાત દિલ્હીઃ- વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ બની રહી છે અનેક દેશો સાથે હવે ભારત કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે દરેક ક્ષેત્રમાં ભારત હવે આગળ આવ્યું છે ત્યારે અમેરિકાના રાજદૂતે ભારતના વખાણ કર્યા ચે અને કહ્યું છે કે ભારત વિશ્વના સપનાઓ સાકાર […]

 ભારતમાં અમેરિકાના નવા રાજદૂત એરિગ ગારસેટી ભારત પહોંચ્યા, અમેરિકી દૂતાવાસે ટ્વિટ કરીને કર્યું સ્વાગત

પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંઘો ગાઢ બન્યા છે આ શ્રેણીમાં અનેક વિદેશમંત્રીો ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એજરોજ  અમેરિકાના  એમ્બેસેડર તરીકે નિયુક્ત થેયલા એરિક ગારસેટી  ભારત આવી પહ્ચોયા છે. ભારતમાં યુએસ એમ્બેસેડર-નિયુક્ત એરિક ગારસેટ્ટી, જો બાઈડેને અમેરિકન પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે તત્કાલીન યુએસ રાજદૂત કેનેથ જસ્ટરે રાજીનામું આપ્યાના બે વર્ષ […]

એરિક ગાર્સેટીએ ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે શપથ લીધા

દિલ્હી:લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શુક્રવારે ઔપચારિક રીતે એરિક ગાર્સેટીને ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે શપથ લેવડાવ્યા હતા. ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી હતું. આ મહિનાની શરૂઆતમાં યુએસ સેનેટે ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે ગાર્સેટીના નામાંકનની પુષ્ટિ કરી […]

ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે એરિક ગાર્સેટી ની પસંદગી, યુએસ સેનેટે આપી મંજૂરી

 એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકી રાજદૂત બન્યા યુએસ સેનેટે  તેમના નામને આપી મંજૂરી દિલ્હીઃ- અમેરિકી સંસદની વિદેશ બાબતોની સમિતિએ ભારતમાં રાજદૂત માટે લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્ટીસેટીના નામ પર મ્હોર લગાવી  છે.એટલે કે ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે ગાર્સેટી ફરજ બજાવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એરિક ગાર્સેટીના નામનો પ્રસ્તાવ સમિતિને મોકલ્યો હતો. ભારતમાં યુએસ એમ્બેસેડર માટે […]

લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં રાજદૂત બનશે- સેનેટ સમિતિએ નામાકંનની આપી મંજૂરી આપી

લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં રાજદૂત બનશે સેનેટ સમિતિએ નામાકંનની આપી મંજૂરી આપી દિલ્હીઃ-  ભારતમાં અમેરિકી  રાજદૂત માટે લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટ્ટીનાનામપ પર મ્હોર લાગી ચૂકી છે જેઓને યુએસ કોંગ્રેસ (સંસદ)ના ઉપલા ગૃહ સેનેટની ફોરેન રિલેશન કમિટીએ આ  નામને મંજૂરી આપી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ર, સેનેટ કમિટીએ ગાર્સેટીની તરફેણમાં મતદાન […]

જો બાઈડને એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે ફરીથી નોમિનેટ કર્યા 

દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી એકવાર એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે.વ્હાઇટ હાઉસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,આ વખતે યુએસ સેનેટ દ્વારા તેમના નામની પુષ્ટિ કરવામાં આવશે.”કેલિફોર્નિયાના એરિક એમ.ગાર્સેટી ભારતમાં યુએસ એમ્બેસેડર બનવા માટે લાયક છે,” વ્હાઇટ હાઉસે સેનેટમાં તેમનું નામ મોકલ્યા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે,વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન […]

યૂએસના રાષ્ટ્રપતિ જોબાઈડને  એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકી રાજદૂત કરીકે નામાંકિત કર્યા

એરિક ગાર્સેટીની ભારતમાં અમેરિકી રાજદૂત કરીકે નિમણુંક  શુક્રવારના રોજ વ્હાઈટ હાઉસે આ જાણકારી આપી દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસે  જણાવ્યું હતું કે  લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટીને રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મેયર એરિકએ લોસ એન્જલસમાં ઝડપી વિકાસ અને વિનાશક મહામારી દરમિયાન શહેરનું ખૂબજ અસરકારક રીતે નેતૃત્વ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code