1. Home
  2. Tag "Established"

સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝના રાજ્યમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની સ્થાપના માટે MOU

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સંસ્થાકીય બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ હેતુસર મજબૂત નીતિ ઘડતર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત IT/ITeS નીતિ 2022-27 જાહેર કરી છે. આ પોલિસીને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29000થી વધુ નવા રોજગાર સર્જન […]

સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન અને ઈનોવેશન પાર્ટનગરશિપ સ્થાપિત કરવા ભારત-યુએસએ વચ્ચે કરાર

નવી દિલ્હીઃ ભારત-યુએસ કોમર્શિયલ ફ્રેમવર્ક હેઠળ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને ઇનોવેશન પાર્ટનરશિપ સ્થાપિત કરવા માટે ભારત અને યુએસએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં આયોજિત કોમર્શિયલ ડાયલોગ 2023 બાદ બંને દેશોએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના આમંત્રણ પર યુ.એસ.ના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો નવી દિલ્હીની […]

ગિફ્ટ સિટીઃ ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીને બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની મંજુરી મળી

અમદાવાદઃ ડીકિન યુનિવર્સિટી, જે ઑસ્ટ્રેલિયાની પ્રીમિયર યુનિવર્સિટી છે, તે GIFT-IFSC, GIFT સિટી, ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની મંજૂરી મેળવનારી 1લી વિદેશી યુનિવર્સિટી બની છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેરાત કરી હતી કે, “વિશ્વ વર્ગની વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને GIFT […]

કેન્દ્રીય પ્રાયોજિત યોજના હેઠળ 157 મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ, 22 એઈમ્સની સ્થાપના થશે

નવી દિલ્હીઃ સુપર સ્પેશિયાલિટી બ્લોક્સ/ટ્રોમા કેર સેન્ટરોના નિર્માણ દ્વારા તૃતીય આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વંચિત વિસ્તારો અને આકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્રીય પ્રાયોજિત યોજના (CSS) હેઠળ મંજૂર કરાયેલી 157 મેડિકલ કોલેજોની સ્થાપના કરાશે. આમ 77 કોલેજોમાં MBBSની 4677 બેઠકો વધવાને કારણે 72 કોલેજો (તબક્કો-I) માં 4058 […]

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડએ સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની સ્થાપનાની સૂચના આપી

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો, નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને લોન માટે ક્રેડિટ ગેરંટી પૂરી પાડવા માટે સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGSS)ની સ્થાપનાની સૂચના આપી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIFs) નોંધ્યું છે. CGSSનો ઉદ્દેશ […]

દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપવાની મંજુરી

નવી દિલ્હીઃ દેશમાં સુરક્ષા એજન્સીઓને વધારે મજબુત બનાવવા અને યુવાનોને રોજગારી પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે, યુવાનોને ફરજિયા સેવા માટે આ યોજના શરૂ નહીં કરવામાં આવ્યું હોવાનું સરકારે લોકસભામાં જણાવ્યું હતું. તેમજ સમગ્ર દેશમાં 100 નવી સૈનિક શાળાઓની મંજુરી આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. રક્ષા […]

આયુષ્માન ભારત પ્રોજેક્ટ: ગુજરાતમાં એક વર્ષમાં 7523 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 107% સિદ્ધિ મેળવી છે. […]

પંજાબ વિધાનસભામાં ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભામાં શહીદ-એ-આઝમ ભગતસિંહ અને બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ભગતસિંહના બલિદાન દિવસે પણ સરકારી રજા રહેશે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય સીએમએ 23 માર્ચે શહીદ ભગત સિંહ, સુખદેવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code