ભારત અને ફિલિપાઇન્સના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ
નવી દિલ્હીઃ ‘ભારત-ફિલિપાઇન્સ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમય સમિટ’ દક્ષિણ ફિલિપાઇન્સના સેબુ સિટીમાં યોજાઈ હતી. આ કાર્યક્રમ ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન, તમિલ સંત અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. રાજદૂત હર્ષ કુમાર જૈને શનિવારે સેબુમાં ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિન (GCM) ખાતે તમિલ […]