અમદાવાદના સિન્ધૂનગર રોડ પર નાણા ઉઘરાવવાના મુદ્દે વ્યંડલો બાખડી પડ્યાં
એક કિન્નરને છરી વાગતા હોસ્પિટલ ખસેડાયો હદના મુદ્દે વ્યંડલોના બે જુથો વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલે છે પોલીસે ગુનો નોંધાને તપાસ શરૂ કરી અમદાવાદઃ શહેરમાં પાર્ટી પ્લોટ્સ કે ગમે ત્યાં લગ્નો યોજાતા હોય ત્યાં દક્ષિણા લેવા માટે વ્યંડળો પહોંચી જતા હોય છે. દરેક વ્યડળોના જુથોએ પોતાની રીતે હદ નક્કી કરેલી હોય છે. ત્યારે ઘણીવાર હદના […]