કોવિડના ઓમિક્રોન વેરિએન્ટની યુરોપિયન ખંડમાં તાકાત વધશે:WHO
ઓમિક્રોન વેરિએન્ટનો સતત વધતો ફફડાટ યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની તાકાત વધશે WHOએ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ હવે વધી રહ્યો છે અને સતત તેના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં તેનો પગપેસારો વધી રહ્યો છે. આ વચ્ચે WHOએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી સપ્તાહ દરમિયાન યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની […]


