હવે ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે, માત્ર આટલા રૂપિયામાં લાગી જશે ઘરે બેઠા ચાર્જર
ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકારની જાહેરાત હવે સસ્તામાં લાગી જશે ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જર ઈલેક્ટ્રિક વાહન ખરીદનારને હવે ચિંતા નહી દિલ્લી: આ વાત બધાને ખબર છે કે હવે આગળનો સમય ઈલેક્ટ્રિક વાહનોનો છે. લોકો પેટ્રોલ-ડીઝલ વાળી ગાડીઓ તો ખરીદે જે છે સાથે કેટલાક લોકો ઈલેક્ટ્રિક ગાડીને પણ ખરીદે છે. હવે જે લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદવાની તૈયારીમાં છે તે […]