સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, અમદાવાદના 48 વોર્ડ માટે EVM સોંપાયા
હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ અમદાવાદના 48 વોર્ડ માટે EVMની સોંપણી કરાઇ EVMની સોંપણી પહેલા તેની ચકાસણી કરાઇ હતી અમદાવાદ: હાલમાં વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવિપેટ નહીં હોય. જો કે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થતી હોય ત્યારે કોઇ ઉમેદવાર વાંધો ઉઠાવે […]