1. Home
  2. Tag "exercise"

‘એક્સરસાઇઝ ટાઈગર ટ્રાયમ્ફ’: કાકીનાડામાં ભારત-યુએસ નેવીના યુદ્ધ જહાજોની કવાયત

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ અને યુએસ નૌકાદળના ઉભયજીવી યુદ્ધ જહાજોએ ચાલી રહેલી ભારત-યુએસ સંયુક્ત કવાયત ‘ટાઈગર ટ્રાયમ્ફ 2024’ના ભાગરૂપે આંધ્ર પ્રદેશના કાકીનાડા ક્ષેત્રમાં કામગીરી હાથ ધરી હતી. વધુમાં, કાકીનાડામાં ભારતીય નૌકાદળ અને યુએસ નેવીના જહાજો વચ્ચે ક્રોસ ડેક હેલિકોપ્ટર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બહુપક્ષીય સંકલિત કામગીરીનું સીમલેસ આચરણ એ સંયુક્ત આયોજન અને અમલીકરણનું […]

દરરોજના રુટિનમાં કરો આ જરૂરી બદલાવ, લાંબા સમય સુધી ફિટ રહેશો

શરીરને ફિટ એન્ડ ફાઈન બનાવી રાખવા માટે ખનપાન અને એક્સરસાઈઝ આ બંન્ને સૌથી જરૂરી માનવામાં આવે છે. પણ આ દિવસોમાં આપણે જે પ્રકારનું રૂટિન ફોલો કરી રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને કેટલીક બીજી બાબતો છે, જેના પર તમે ધ્યાન રાખવાની જરૂર છે. આ વસ્તુઓ પર તમે ફિજિકલી અને મેન્ટલી હેલ્દી એન્ડ હેપ્પી બન્યા રહો છો. […]

બોડી બનાવવી છે તો ખરા સમયે કરો એક્સરસાઈઝ, જાણો ખાલી પેટ જિમ કરવું સારું છે?

એક ઉંમર સુધી પહંચ્યા પછી મોટા ભાગના છોકરાઓ બોડી બિલ્ડિંગ કરવાનું વિચારે છે. છોકરાઓ નાનપણથી જ 56 ઈંચની છાતી અને મોટા મોટા ડોલા બનાવવાની ગતિમાં રહે છે. છોકરાઓ સાથે હવે છોકરીઓમાં પણ આ ક્રેઝનો હિસ્સો બની ગયો છે. બોડી બનાવવી એક ટ્રેંડ જેવું થઈ ગયું છે. મસ્કૂલર બોડી બનાવવાની ચાહમાં લોકો કલાકો સુધી જીમમાં પરસેવો […]

એક્સરસાઇઝ બાદ થાકી જાય છે શરીર તો ખાઓ આ Dry Fruits,શરીરને મળશે ઈન્સ્ટન્ટ એનર્જી

તંદુરસ્ત શરીર માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે.નિયમિત કસરત કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને મૂડ પણ ફ્રેશ રહે છે.ઘણા લોકો જીમમાં સખત મહેનત અને પરસેવો પાડ્યા પછી માત્ર પાણી, જ્યુસ અને શેકનું સેવન કરે છે.પરંતુ જીમ અને એક્સરસાઇઝ પછી શરીરને એનર્જીની જરૂર પડે છે.આવી સ્થિતિમાં, તમે શરીરને સ્વસ્થ રાખવા માટે કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનનું […]

જીવનમાં શારીરિક તેમજ માનસિક લાભો માટે વ્યાયામ કેળવવાની જરૂરઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા આયોજિત સાયક્લેથોનમાં ભાગ લીધો હતો. “પૃથ્વી બચાવો, જીવન બચાવો” થીમ સાથેની સાયકલ રેલી નિર્માણ ભવનથી શરૂ થઈ અને કર્તવ્ય પથથી પસાર થઈ. સાયકલ ચલાવવાના કેટલાક ઉત્સાહીઓ આ શિયાળાની વહેલી સવારની સિલ્કેથોનનો ભાગ હતા. કેન્દ્રીય આરોગ્ય […]

એડીના દુખાવાથી પરેશાન છો ? તો રૂટીનમાં કરો આ એક્સરસાઇઝ

ઘણા લોકો ઠંડીની ઋતુમાં એડીના દુખાવાથી પરેશાન હોય છે. ખાસ કરીને ઠંડી વધવાથી દર્દ પણ વધે છે.આ દર્દથી રાહત મેળવવા માટે લોકો અનેક ઉપાયો પણ કરે છે પરંતુ રાહત મળતી નથી.પરંતુ તમે કેટલીક સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીને પીડામાંથી રાહત મેળવી શકો છો. આ કસરતો સોજો, જડતા અને સાંધાના દુખાવામાં રાહત આપશે.તો ચાલો જાણીએ તેમના વિશે… […]

શું તમને ડાયાબિટીસ છે? આ વ્યાયામ તમારે જરૂર કરવા જોઈએ

જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય અથવા જો કોઈ ડાયાબિટીસનો દર્દી હોય તો તેણે હંમેશા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, જો કે એમાં જો વ્યાયામને ઉમેરવામાં આવે એટલે કે કાળજીના સંદર્ભથી વ્યાયામ પણ કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને વધારે રાહત મળી શકે તેમ છે અને સ્વાસ્થ્ય પણ વધારે તંદુરસ્ત થઈ શકે છે. જો સૌથી […]

કસરત માટે દોડો છો? તો આ પ્રકારની ભૂલ ન કરતા

રેગ્યુલરપણે દોડવુ અથવા જોગિંગ કરવું તે શરીર માટે જરૂરી છે કારણ કે તેનાથી શરીર ફીટ, સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. મોટાભાગના લોકો કે જે શહેરમાં રહે છે તે લોકો ખાસ સવારે જોગિંગ માટે ટેવાયેલા હોય છે, પણ દોડતી વખતે લોકોએ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. વાત એવી છે કે જે લોકો ફિટ રહેવા માટે […]

EXERCISE: પગના સ્નાયુઓને મજબૂત કરવા માટે કરો આટલું

પગ માટે આ કસરત છે બેસ્ટ પગ દુખવાની સમસ્યાથી મળશે રાહત કરો રોજ આટલું ક્યારેક માણસનો મૂડ અને સ્વભાવ પણ એટલા માટે ખરાબ થઈ જતો હોય છે તેના પાછળનું કારણ પણ આ પ્રકારના દુખાવા હોઈ શકે છે. પણ કેટલાક પ્રકારની કસરત સુખાકારી અને મૂડમાં સુધારો કરે છે, થાકની લાગણી દૂર કરે છે, થાકની પ્રતિક્રિયા આપે […]

મગજને શાર્પ અને તેજ કરવા કરો માત્ર બે મિનિટની આ કસરત

શરીરની જેમ મગજ માટેની કરસત મગજને તંદુરસ્ત અને સ્વસ્થ રાખો બે મિનિટની કસરત મગજ જેટલું સતર્ક એટલુ ફાયદાકારક, આ વાત હંમેશા એ લોકો કરતા જોવા મળશે જે લોકો મોટી પોસ્ટ પર હશે અથવા જે લોકો સ્ટ્રેટેજી બનાવતા હશે. મગજને જેટલું પોતાના કંટ્રોલમાં રાખો એટલું તે ફાયદો કરાવે છે અને આ વાતને પણ કોઈ ખોટી તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code