1. Home
  2. Tag "exercise"

પેટ બહાર દેખાય છે? તો ચિંતા ન કરો, થોડી કસરત અને પેટ અંદર

પેટ બહાર દેખાય છે? તો ન કરો ચિંતા  હવે થોડી કરસત અને પેટ અંદર પેટ બહાર દેખાય તે નથી સારી બાબત જે લોકો બેઠાળું જીવન હોય છે તે લોકોનું પેટ વધારે બહાર હોય છે, આવી વાત લોકો પાસેથી હંમેશા સાંભળવા મળતી હોય છે, પણ ક્યારેક પેટ બહાર નીકળે તેની પાછળનું કારણ શરીરને ઓછું કષ્ટ પણ […]

યોગ્ય સમય પર રોજ કસરત કરવાના છે આ ફાયદા, કોઈ પણ સમયે ન કરવી જોઈએ કસરત

કસરત કરવાથી રહેવાય છે તંદુરસ્ત યોગ્ય સમયે કરવી જોઈએ કસરત સવારે કે સાંજનો સમય છે શ્રેષ્ઠ જેમ જેમ લોકોનું જીવન સુધરી રહ્યું છે એટલે કે મોડર્ન થઈ રહ્યું છે તેમ તેમ જીવનમાં હલન ચલન ઓછુ થઈ ગયું છે. લોકોનું જીવન બેઠાળું થઈ ગયું છે અને તેના કારણે શરીરમાં કેટલીક બીમારીઓ પણ લોકોમાં જોવા મળે છે. […]

ઉત્તરપ્રદેશઃ અલીગઢ સહિત બે જિલ્લાના નામ બદલવા શરૂ કરાઈ કવાયત

લખનૌ: ઉત્તરપ્રદેશની યોગી સરકારના શાસનમાં ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે વધુ બે શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ અને મેનપુરીનું નામ બદલીને મયન ઋષિના નામ ઉપર રાખવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ રાજય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે આગામી દિવસોમાં ભાજપ સરકાર […]

અનેક બીમારીઓને દૂર કરવાનો એક માત્ર રસ્તો એટલે કસરત

કસરત કરવાના છે અનેક ફાયદા બીમારીઓથી બચવા માટે છે મદદરૂપ શરીરને તંદુરસ્ત રાખવા માટે છે ઉપયોગી કસરત કરવાથી શરીરને અનેક રીતે ફાયદા થાય છે તે વાતથી લગભગ કોઈ અજાણ હશે નહી. આ વાતને તમામ લોકો દ્વારા કહેવામાં આવે છે કે કસરત કરવાથી તંદુરસ્તી પણ જળવાયેલી રહે છે અને શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ થતી […]

સાંધાના દુખાવાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, અને મેળવો રાહત

સાંધાના દુખાવાથી મેળવો રાહત અપનાવો આ ઘરેલું ઉપાય આજકાલના સમયમાં સાંધાનો દુખાવો સામાન્ય દિવસ અને રાત કામ પાછળ દોડતા લોકો, શહેરની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ અને લાંબા અંતરની મુસાફરીના કારણે આજકાલના સમયમાં લોકોને સાંધાના દુખાવા વધારે થતા હોય છે. ખાસ કરીને 30 વર્ષ પછીની ઉંમરમાં લોકોને આ વાતથી ઘણી સમસ્યા થતી હોય છે. પણ હવે […]

નિયમિત સૂર્ય નમસ્કારથી ચામડી સહિતના વિવિધ રોગથી મળે છે છુટકારો

જો આપને કસરત અને યોગ કરવાનો સમય નથી મળતો તો આપે દરરોજ સૂર્ય નમસ્કાર કરવા માટે 10 મિનિટ જેટલો સમય કાઢવો જોઈએ. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી તદુંરસ્ત રહેવાની સાથે અનેક બીમારીથી બચી શકાય છે. સૂર્ય નમસ્કારના 12 ચરણ છે. સવારના સૂર્યના કિરણો સૂર્ય નમસ્કાર ધ્વનિ, આસન અને મુદ્રાનો સંયોગ છે. ભારત સહિત દુનિયાભરમાં સૂર્ય નમસ્કાર […]

દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સેનાએ ‘રુદ્ર ક્વચ’ સૈન્ય અભ્યાસ કર્યો, જાણો તેનું કારણ

ભારતીય સેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્રના રૂપમાં મળ્યું છે સૈન્યએ તેની તાકાતને પારખવા માટે રૂદ્ર ક્વચ અભ્યાસને આપ્યો અંજામ આ અભ્યાસ લાઇટ અટેક હેલિકોપ્ટર રૂદ્ર સ્કવાડ્રનની સાથે કરવામાં આવ્યો નવી દિલ્હી: ભારતીય સેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્રના રૂપમાં એક તાકાતવર હથિયાર મળ્યું છે. સેના તેની તાકાતને વારંવાર પરખતી રહે છે. ભારતીય સેનાની પશ્વિમી કમાને આ […]

મોસ્ટ પોપ્યૂલર 5 એક્ટ્રેસની ફિટનેસનુ રહસ્ય એક્સરસાઈઝ

બોલિવૂડ સેલીબ્રીટીઝ હોય કે એક સામાન્ય માણસ પણ ફિટ રહેવાનું કોને ન ગમે દરેક વ્યક્તિ ફિટ રહેવા માટે કઈકને કઈક ઉપાય આજમાવતા રહેતા હોય છે ત્યારે બોલિવૂડની આલિયા ભટ્ટ હોય કે પછી અક્ષય કુમાર કે પછી આમિર ખાન હોય, તેઓ પોતોની જાતને ફિટ રાખવા માટે અલગ અલગ એક્સરસાઈઝ કરતા હોય છે, જો તમે પણ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code