1. Home
  2. Tag "Explosion"

અફઘાનિસ્તાનમાં થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત,13 ઘાયલ

ઉત્તર અફઘાનિસ્તાનમાં થયો વિસ્ફોટ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત 13 અન્ય ઘાયલ થયા દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં ગુરુવારે થોડી જ મિનિટોમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.તાલિબાન દ્વારા નિયુક્ત પોલીસ વડાના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.પ્રવક્તા મોહમ્મદ આસિફ […]

રાજસ્થાનઃ ઉદ્ઘાટન પૂર્વે જ ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત, બેનો બચાવ

દિલ્હીઃ રાજસ્થાના ફતેહપુરમાં રસગુલ્લાની ફેકટરીમાં બોઈલર ફાયતા પિતા-પુત્રના મોત થવાના હતા. પિતા-પુત્રએ ફેકટરી નવી જ શરૂ કરી હતી અને તેનું ઉદ્ઘાટન આજે જ થવાનું હતું. જો કે, ઉદ્ઘાટન પૂર્વે જ દૂર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દૂર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર […]

વકીલના ફોનમાં આગ લાગ્યા બાદ થયો વિસ્ફોટ, મોબાઈલ કંપની સામે કરી કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મોબાઈલ બ્લાસ્ટથી વેપારી પ્રભાવિત થયાં છે. જેમણે દાવો કર્યો છે કે, તેમના નવા પ્રીમિયમ મિડ રેન્જ હેન્ડસેટમાં આગ લાગી હતી. ખિસ્સામાં રાખેલા ફોનમાં આગ બાદ ઘડાકો થયો હતો. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ગુલાટી નામના એક ટ્વીટર યુઝરે દાવો કર્યો છે કે, મોબાઈલમાં ફોનમાં […]

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ 2 બોમ્બ બ્લાસ્ટ, 13નાં મોત, 30 ઘાયલ

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટ આ બોમ્બ બ્લાસ્ટમાં અત્યારસુધી 13 લોકોનાં મોત, 30 ઘાયલ ISIS-K આતંકી સંગઠને હુમલાને આપ્યો અંજામ નવી દિલ્હી: અમેરિકન ગુપ્તચર એજન્સીએ અગાઉ જે રીતે ચેતવણી આપી હતી તેમ આજે અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ નજીક બે બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. આ પહેલા થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 30 લોકો […]

અમેરિકાના નેશવિલેમાં ભેદી વિસ્ફોટ, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

દિલ્હીઃ અમેરિકાના નેશવિલેમાં ક્રિસમસના તહેવારોમાં જ એક શાંત માર્ગ ઉપર જોરદાર વિસ્ફોટ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. આ વિસ્ફોટમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે આસપાસના મકાનોના બારીઓના કાચ પણ તુટી ગયા હતા. સદનસીબે ભીડભાડવાળા આ વિસ્તારમાં કોરોનાને કારણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાથી મોટી જાનહાની ટળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code