દેશની નિકાસમાં ડિસેમ્બરમાં 0.8 ટકાનો ઘટાડો, વેપાર ખાધ વધીને 15.71 અબજ ડોલર
કોરોના મહામારી વચ્ચે દેશની નિકાસને ફટકો ડિસેમ્બર 2020માં દેશની નિકાસ 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર નોંધાઇ પેટ્રોલિયમ પેદાશો, ચામડું અને સામુદ્રિક ઉત્પાદન સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે નિકાસમાં ઘટાડો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે દેશની નિકાસને પણ ફટકો પડ્યો છે. દેશની નિકાસ ડિસેમ્બર 2020માં 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર રહી છે. સતત ત્રીજા […]