1. Home
  2. Tag "Export"

અમેરિકામાં ભારતીય વસ્તુઓની બોલબાલા, ભારતમાંથી અમેરિકા થતી નિકાસમાં ઉછાળો

ભારત હવે નિકાસની દૃષ્ટિએ વિશ્વમાં આગવા સ્થાન પર પહોંચ્યું છેલ્લા 4 માસથી ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસમાં સતત વધારો તેના પરથી કહી શકાય કે અમેરિકામાં ભારતીય વસ્તુઓની માંગમાં ઉછાળો આવ્યો છે નવી દિલ્હી: ભારત હવે નિકાસની દૃષ્ટિએ વિશ્વમાં આગવા સ્થાન પર પહોંચી ચૂક્યું છે. છેલ્લા ચાર માસથી ભારતમાંથી અમેરિકા ખાતે થતી નિકાસમાં સતત વધારો થઇ રહ્યો […]

કોરોના મહામારી દરમિયાન પણ દેશની કૃષિપેદાશોની નિકાસમાં વધારો

કોરોના મહામારી દરમિયાન પણ દેશની કૃષિપેદાશોની નિકાસ વધી એપ્રિલ-ડિસેમ્બર 2020 દરમિયાન અનાજની નિકાસ 49,832 કરોડે પહોંચી અનાજની નિકાસ રૂપિયાની દ્રષ્ટિએ 52.90 ટકા વધી નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારતમાં કૃષિપેદાશોની નિકાસમાં જબરદસ્ત વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2020 દરમિયાન દેશમાંથી અનાજની નિકાસ પાછલા વર્ષની 32,591 કરોડ રૂપિયાની સરખામણીએ વધીને 49,832 કરોડ રૂપિયા એ પહોંચી […]

નવા વર્ષના શરુઆતના પ્રથમ અઠવાડિયામાં દેશની નિકાસમાં 11 ટકાનો વધારો નોંધાયો આયાતમાં 6.58 ટકાનો નોંઘાયો ઘટાડો

દેશની નિકાસમાં નોંધાયો વધારો આયાતમાં ઘટાડો નોંધાતા ગતિવિધિઓ સાનમાન્ય જોવા મળી કોરોનાકાળ બાદ દેશની સ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે દિલ્હીઃ-સમગ્ર દેશમા  છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારીનો માર ચાલી રહ્યો હતો જો કે સ્થિતિ સામાન્ય થતાની સાથો-સાથ દરેક ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી, ત્યારે હવે એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે દેશની નિકાસમાં મોટા […]

છેલ્લા 6 માસમાં દવાની નિકાસમાં 18 ટકાની વૃદ્વિ, બલ્ક ડ્રગની નિકાસ પણ 9 ટકા વધી

કોરોના મહામારી દરમિયાન દવાની માંગ વધતા ભારતની દવાની નિકાસ વધી ભારતની જુદી જુદી દવાઓની નિકાસમાં 18 ટકાનો વધારો થયો દવાઓ બનાવવા માટે જરૂરી બલ્ક ડ્રગની નિકાસમાં પણ 9 ટકાની વૃદ્વિ નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વના દેશોમાં દવાની માંગ વધવાને કારણે ભારતની ફાર્મા પ્રોડક્ટ્સ એટલે કે જુદી જુદી દવાઓની નિકાસમાં 18 ટકાનો વધારો થયો […]

દેશની નિકાસમાં ડિસેમ્બરમાં 0.8 ટકાનો ઘટાડો, વેપાર ખાધ વધીને 15.71 અબજ ડોલર

કોરોના મહામારી વચ્ચે દેશની નિકાસને ફટકો ડિસેમ્બર 2020માં દેશની નિકાસ 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર નોંધાઇ પેટ્રોલિયમ પેદાશો, ચામડું અને સામુદ્રિક ઉત્પાદન સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે નિકાસમાં ઘટાડો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે દેશની નિકાસને પણ ફટકો પડ્યો છે. દેશની નિકાસ ડિસેમ્બર 2020માં 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર રહી છે. સતત ત્રીજા […]

દેશના નિકાસ ઉત્પાદનો પર આજથી ડ્યૂટી અને ટેક્સ યોજનામાં છૂટછાટ

નિકાસ ઉત્પાદનો પર મળશે છૂટ આજથી ડ્યૂટી અને ટેક્સ યોજનામાં છૂટછાટ મળશે દેશની નિકાસ 17.76 ટકા ઘટીને 173.66 અબજ ડોલર થઈ દિલ્હીઃ-સરકારે નિકાસકારોને રાહત આપીને શુક્રવારથી નિકાસ કરાયેલી તમામ ચીજવસ્તુઓ પર ડ્યુટી અને ટેક્સ યોજના લાગુ કરવાનો નિર્ણય કર છે, નાણાં મંત્રાલયે કહ્યું છે કે સરકારે નિકાસને વેગ આપવા માર્ચ મહિનામાં નિકાસ ઉત્પાદનોની ડ્યુટીમાં છૂટ […]

આર્થિક મોરચે સકારાત્મક સમાચાર: એગ્રી કોમોડિટીની નિકાસમાં 43 ટકાની વૃદ્વિ

કોરોના મહામારીને કારણે અર્થતંત્રમાં મંદી વચ્ચે રાહતના સમાચાર પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન એગ્રી કોમોડિટીની નિકાસ 43 % વધી એગ્રી કોમોડિટીની નિકાસ 43 ટકા વધી રૂ.53626 કરોડ નોંધાઇ અમદાવાદ: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ જતા ભારતીય અર્થતંત્રને ફટકો લાગ્યો હતો. જો કે હવે અર્થતંત્રને લઇને રાહતના સમાચાર છે. પ્રવર્તમાના નાણાકીય […]

દેશના અર્થતંત્રમાં વૃદ્વિના સંકેત, સતત 6 માસ ઘટાડા બાદ દેશની નિકાસ 5.27 ટકા વધી

કોવિડ-19થી અર્થતંત્રને ફટકા બાદ અર્થતંત્ર માટે સારા સંકેત સતત 6 માસના ઘટાડા બાદ દેશની નિકાસ 5.27 ટકા વધી નિકાસનું આ સ્તર કોવિડ-19 અગાઉના સ્તરને વટાવી ગયું છે: વાણિજ્ય મંત્રી નવી દિલ્હી: કોવિડ-19ને કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે જો કે હવે અર્થતંત્રમાં સુધારા અને વૃદ્વિના સંકેતો મળી રહ્યા છે. સતત 6 માસનાં ઘટાડા બાદ દેશની નિકાસ […]

કોરોનાની મહામારી વચ્ચે સારા સમાચાર, દેશની કૃષિ પેદાશોની નિકાસ 23.24% વધી

–  ભારતમાં કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે પણ સારા સમાચાર  – અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ દેશની કૃષિ પેદાશોની નિકાસ વધી – માર્ચથી જૂન 2020 દરમિયાન નિકાસ વાર્ષિક તુલનાએ 23 ટકા વધી ભારતમાં એક તરફ કોરોનાની મહામારી જોવા મળી રહી છે અને તેના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જો કે આ પ્રતિકૂળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code