ગુજરાતમાંથી વર્ષ 2024-25માં 856 મેટ્રિક ટન કેરીની વિદેશમાં નિકાસ કરાઈ
છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ, ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી, બાવળામાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા 224 મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરી ગાંધીનગરઃ ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને […]