ગુજરાતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષમાં સૌથી લાંબી મંદી, હીરાની નિકાસ 1.12 લાખ કરોડ ઘટી
વર્ષ 2023-24માં 31 લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું ચાઈનામાં છેલ્લા બે વર્ષથી ડાયમંડ જ્વેલરીને બદલે ગોલ્ડ જ્વેલરીની માંગ વધી, યુએસમાં પણ લોકો હવે સસ્તી જ્વેલરી ખરીદી રહ્યા છે સુરત: હીરા ઉદ્યોગમાં છેલ્લા અઢી વર્ષથી મંદીની મોકાણ ચાલી રહી છે. શહેરના અનેક હીરાના કારખાનાને તાળાં લાગી ગયા છે. અનેક રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ડાયમંડ […]