1. Home
  2. Tag "extension of time"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પેટ ડોગ રજિસ્ટ્રેશનનો સમયમાં કર્યો વધારો

હવે પેટ ડોગ માલિકો 30મી જુન સુધી નોંધણી કરાવી શકશે ડોગ રજિસ્ટ્રેશનની ફી 200થી વધારી રૂપિયા 500 કરવામાં આવી જે માલિકોએ રજિસ્ટ્રેશન નહિ કરાવ્યું હોય તેના ગટર-નળ કનેક્શન કપાશે અમદાવાદઃ શહેરમાં હાથીજણ વિસ્તારમાં એક પેટ ડોગના હુમલામાં બાળકીના મોત બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટ ડોગના માલિકોને રજિસ્ટ્રેશનની કડક સુચના આપી છે. એએમસીએ પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા […]

હાઉસિંગ બોર્ડ અને સ્લમની જુની વસાહતોમાં 100 ટકા પેનલ્ટી માફીની સમય મર્યાદામાં કરાયો વધારો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં તા. 7મી જાન્યુઆરી-2023 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં અગાઉ તારીખ 13-07-2022 થી 90દિવસ સુધી 100 ટકા પેનલ્ટી માફીનો ‘‘આઝાદી કા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code